“શાહપુર નાં મકાન માં આગ લાગતાં પરિવાર બળીને ખાખ”

ન્યુઝ ડે નેટવર્ક. સામાન્ય રીતે ઉનાળામાં આગ લાગવાના કિસ્સા બનતાં હોય છે પરંતુ અમદાવાદ શહેર માં ત્રણ દિવસ માં એક બાદ એક બે બનાવ બની ગયા.બે દિવસ અગાઉ શનિવાર નાં રોજ નારણપુરા વિસ્તાર ની મોદી આઈ કેર નામની હોસ્પિટલ માં…

“દ્વારકા પાસે દરિયામાં વહાણ ડૂબ્યું”

ન્યુઝ ડે નેટવર્ક. દ્વારકા પાસે ખરાબ હવામાનના કારણે એક વહાણ ડૂબવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ આ વહાણ 800 ટન નું હતું.દરિયામાં ડૂબી ગયેલા આ વહાણ નું નામ BDI 1398 હતું.એવી પણ માહિતી છે કે એમાં સવાર તમામ લોકોને…

“હિરાબા ની પ્રાર્થના સભામાં પોહોચ્યા મહાનુભાવો”

ન્યુઝ ડે નેટવર્ક. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં માતા હિરાબા નાં અવસાન બાદ આજે તેમના વતન વડનગર માં પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં સાંસદો ,ધારાસભ્યો,સાધુ સંતો સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. ભારતી આશ્રમ નાં ઋષિ ભારતી બાપુએ શ્રધ્ધાંજલી અર્પણ કરતા…

“વર્ષ નાં અંતિમ દિવસે શહેર નાં ડમરુ સર્કલે હત્યા”

ન્યુઝ ડે નેટવર્ક. 2022 નાં અંતિમ દિવસે અમદાવાદ શહેર નાં એક ચાણક્ય પૂરી ડમરુ સર્કલ ખાતે હત્યા નો બનાવ બન્યો હતો.રાજેન્દ્ર નવલ નમક 25 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ સેકટર 3 ડમરુ સર્કલ પાસેથી રાજેન્દ્ર નવલ ને…

‘સંઘ હેડકવાર્ટર ને બોમ્બ થી ઉડાવવાની ધમકી,સુરક્ષા માં વધારો “

ન્યુઝ ડે નેટવર્ક. વિશ્વ નાં સૌથી મોટા સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ નાં નાગપુર સ્થિત કાર્યાલય ને બોમ્બ થી ઉડાવવાની ધમકી આપવાના આવી હતી.કોઈ અજાણ્યા વ્યકિતએ ફોન કરીને આ ધમકી આપી હતી.ત્યાર બાદ અહીંયા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી…

“મોટર,હોમ અને હેલ્થ વીમા માટે KYC ફરજિયાત”

ન્યુઝ ડે નેટવર્ક. હેલ્થ અને સંપત્તિ નાં નુકસાન સામે સુરક્ષા જેવી મજબૂત વ્યવસ્થા એટલે વીમા ક્ષેત્ર માં પણ હવેથી KYC ફરજિયાત કરવામાં આવ્યું છે.આજથી હેલ્થ ,હોમ અને મોટર ઇનસ્યોરન્સ ખરીદવા માટે ફરજિયાત KYC આપવું પડશે.અત્યાર સુધી માત્ર જીવન વીમા માટે…

“શ્રીકૃષ્ણ જન્મભૂમિ,વિવાદ વચ્ચે કાલ થી મથુરા માં સર્વે”

ન્યુઝ ડે નેટવર્ક. હિન્દુ મુસ્લિમ પક્ષ ની દલીલો વચ્ચે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ માટે નવા વર્ષના જાન્યુઆરી મહિના માં ચાર વખત 2,12,20 અને 23 તારીખે આ કેસ સંદર્ભ માં સુનાવણી થવાની છે .લગભગ 190 વર્ષથી ચાલતા આ વિવાદમાં પરિસરના અમીન…

“કિંજલ દવે નાં કાર્યક્રમ માં તોડફોડ ,લાઠીચાર્જ”

ન્યુઝ ડે નેટવર્ક. પંચમહાલ જિલ્લાના એક કાર્યક્રમ જ્યાં કિંજલ દવે પર્ફોર્મ કરવાનાં હતા ત્યાં વ્યવસ્થા માં ગડબડ થતાં લોકોએ કુરસીઓ ની તોડફોડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના રંગારંગ કાર્યક્રમ પંચમહોત્સવ માં કિંજલ દવે ને પર્ફોરમ કરવાનું હતું ત્યાં કાર્યક્રમ…

“ગાંધીનગર માં ફરી દિપડો દેખાયાની ચર્ચા”

ન્યુઝ ડે નેટવર્ક. ગાંધીનગર સચિવાલય પાછળ નાં ભાગ માં ફરી દિપડો દેખાયા ની ચર્ચાએ જોર પકડ્યું છે.થોડાક સમય પહેલા ગાંધીનગર માં દિપડો સચિવાલય માં આવવાના સમાચાર હજુ લોકોને યાદ હશે.આજે ફરી સચિવાલય નાં ગેટ ન.2 થી સંસ્કૃતિ કુંજ બાજુ દિપડો…

“31 ડિસેમ્બર ની તૈયારી રૂપે અમદાવાદ ટ્રાફિક પોલીસ નો એક્શન પ્લાન”

ન્યુઝ ડે નેટવર્ક. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યુવાનો માં ખાસો ઉત્સાહ હોય છે.જેને ધ્યાન માં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ ખાસ પ્લાન તૈયાર રાખ્યો છે.જેમાં કયા સ્થળ પર કઈ પ્રકાર ના વાહનો પર પ્રતિબંધ,ક્યાં વાહનો ની અવર જવર પણ સંપૂર્ણ…