ભારત ના વડાપ્રધાને રશિયા નાં રાષ્ટ્રપતિ ને હિંસા રોકવા અને ડિપ્લોમેટિક રસ્તે વાતચીત દ્વારા સમસ્યા નાં સમાધાન કરવાની વાત કહી છે.
યુક્રેન રશિયા વિવાદ માં યુક્રેન તરફથી ભારત નાં વડાપ્રધાન મોદી ને મદદ ની અપીલ કર્યા બાદ ભારતીય વડાપ્રધાને રશિયા નાં રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી છે .ભારત ના વડાપ્રધાને રશિયા નાં રાષ્ટ્રપતિ ને હિંસા રોકવા અને ડિપ્લોમેટિક રસ્તે…








