તામિલનાડુ વિરોધ પક્ષ ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિન ની ધરપકડ અભિનેત્રી તૃષા પર કરી હતી ટિપ્પણી
ડીએમકેના નેતા અને તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા ઉધયનિધિ સ્ટાલિન ફરી એકવાર પોતાના નિવેદનોને લઈને વિવાદમાં છે. સનાતન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ઉધયનિધિ સ્ટાલિન હવે પોલીસ કસ્ટડીમાં છે. તેમના તાજેતરના વિવાદાસ્પદ નિવેદન બદલ તમિલનાડુ પોલીસે તેમની અટકાયત…







