‘હું આંધળી ભક્ત છું, દેશ માટે’, પીએમને અપશબ્દો બોલનારાઓને- ટ્રોલ કરનારાઓને ઈશા કોપીકર નો જવાબ
‘હું આંધળી ભક્ત છું, દેશ માટે’, પીએમને અપશબ્દો બોલનારાઓને- ટ્રોલ કરનારાઓને ઈશા કોપીકર નો જવાબ બોલિવૂડની ‘ખલ્લાસ ગર્લ’ ઈશા કોપ્પીકર તે સેલેબ્સમાં સામેલ છે જેમણે NEET પેપર લીક સંબંધિત વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન PM નરેન્દ્ર મોદી અને તેમની માતા સામેના દુર્વ્યવહારની…








