“પ્લાસ્ટિક થી દરિયા કિનારા મુક્ત કરાવવા કમર કસતા યુવાનો “

ન્યુઝ ડે નેટવર્ક.મહુવા. ક્યારેય નાં નષ્ટ થાય એવું પ્લાસ્ટિક આજે દરેક શહેર ગામ,અને જંગલો માટે મોટું પ્રદૂષણ બની રહ્યું છે.પ્લાસ્ટિક નો કચરો આજે જ્યારે વિશ્વ માટે પડકાર બની રહ્યું છે ત્યારે મહુવાના યુવા વર્ગ દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં…

“વાઇસ ચાન્સેલર ની ઓફીસ માં મોબાઈલ ની નો એન્ટ્રી”

ન્યુઝ ડે નેટવર્ક,વડોદરા. સામાન્ય રીતે વર્ગ ખંડ માં મોબાઈલ લઈ જવાની મનાઈ હોય છે.કારણ કે ત્યાં કોપી કરવાના કે પરીક્ષા માં ચોરી કરવાની સંભાવના હોય છે.પરંતુ વડોદરા એમ એસ યુનિવર્સિટી માં જો હવે કુલપતિ ને મળવું હોય તો મોબાઈલ લઈને…

“ઇન્ડોનેશિયામાંથી પામ ઓઇલની આયાત ફરી શરૂ થશે”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર ભારત પામ ઓઇલનો સૌથી મોટો આયાતકાર દેશ છે, ગત તા.28 એપ્રિલે ઇન્ડોનેશિયાએ પામ ઓઇલની નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યો હતો, આથી ભારતમાં તમામ પ્રકારના ખાદ્ય તેલોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જેની અસરથી મગફળી અને રાયડા સહિતના તેલિબીયા…

“ગાંધીનગર માં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કોર્પોરેશન એક્શન માં”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. પર્યાવરણ ને ધ્યાન માં રાખીને નિયત મર્યાદા કરતા ઓછી માઇક્રોન વાળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે તેમ છતાં ગ્રીન સિટી માં આડેધડ રીતે તેવા પ્લાસ્ટિક નો ઉપયોગ ની માહિતી મળતાં ગાંધીનગર કોર્પોરેશન હરકત માં આવ્યું હતું.આવા…

“અખંડ ભારત માં સૌપ્રથમ રજવાડું આપનાર મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ના જન્મજયંતી વિશેષ “

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. આઝાદીના પૂર્વ દિવસો માં જ્યાં આઝાદી મળવાનો ઉત્સવ યોજાવાની તૈયારીઓ હતી ત્યાં અનેક ચિંતાઓ પણ હતી.એમાં ની એક ચિંતા હતી આ દેશ ને ફરીથી અખંડિત બનાવવાની.એના માટે ભેગા કરવાના હતા રજવાડાઓ અને આ કામ હતું લોખંડી પુરુષ…

“વૈદિક ભારત ના અંતિમ સમ્રાટ પૃથ્વીરાજ જી નાં જન્મ જયંતિ વિશેષ”

ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર. ભારત ના સાંસ્કૃતિક વારસા ની અમૂલ્ય ધરોહર એટલે ભારત નાં અંતિમ સમ્રાટ પૃથ્વીરાજ ચોહાણ.પોતાના સમય નાં એક તેજસ્વી રાજા.મોહમ્મદ ગોરી ને 16 વાર પરાજિત કરી જીવતા છોડનારા મહાન દિલ વાળા પૃથ્વી રાજ ચોહાણ હતા. 19 મે 1149…

“વિશ્વામિત્રી માં આવતા પુર ને ધ્યાન માં રાખી તંત્ર સજ્જ”

ન્યુઝ ડે નેટવર્ક,વડોદરા. દર વર્ષે ચોમાસા સાથે શહેરીજનો ને પડતી મુશ્કેલીઓ સાથે ગ્રામ્ય વિસ્તાર માં પણ પડતી તકલીફો ને ધ્યાન માં રાખીને તંત્ર દ્વારા આગમ ચેતીના ભાગ રૂપે વિવિધ સ્તરે આયોજન થઈ રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લા માં થી પસાર…

“સત્ય પોતાનો માર્ગ શોધતો હોય છે જ્ઞાન વાપી પર સુનીલજી આંબેકર (RSS પ્રચાર પ્રમુખ)”

ન્યુઝ ડે નેટવર્ક. ઉત્તર પ્રદેશ માં કાશી જ્ઞાન વાપી પરિસર માં વિવાદ ચાલી રહ્યું છે જેમાં મસ્જિદ નાં વજુખાના માં થી શિવલિંગ મળવાના દાવાઓ વચ્ચે આજે 2 વાગ્યે સર્વે રિપોર્ટ પણ કોર્ટ માં આપવામાં આવવાનો છે.ત્યારે સંઘ નાં અખિલ ભારતીય…

“હળવદ માં દિવાલ તૂટતાં 12 શ્રમજીવીઓના મૃત્યુ “

ન્યૂજ ડે નેટવર્ક ,ગાંધીનગર . મોરબી જિલ્લા ના હળવદ તાલુકા ના એક ગામમાં આજે દિવાલ તૂટતાં 12 શ્રમજીવીઓના કરૂણ મૌત નીપજયાં હતા. આ ઘટના આજે બપોરે લગભગ 12 વાગ્યે બની હતી. હળવદ તાલુકા ના દીઘડિયા ગામે આ કરૂણ ઘટના બની…

“ના એએમસી ના ભાજપ ,કર્ણાવતી લખાયું નગરદેવી ના દ્વારે”

ન્યૂજ ડે નેટવર્ક ,ગાંધીનગર. વિવાદ જૂનો છે અને લોક લાગણી સાથે જોડાયેલુ પણ છે.કેટલાય વિરોધ માં અને કેટલાય સમર્થક છે. ભારતીય જનતા પાર્ટી નો જ્યારે ગુજરાત માં સૌ પ્રથમ મોટો વિજય થયો હતો ત્યારથી આ નામનું વિવાદ ચાલી રહ્યું છે.…