પ્રભુ શ્રી રામ ની ભક્તિ માં 73 વર્ષીય વૃદ્ધે 1338 કિલોમીટર ની યાત્રા કરી પૂર્ણ
પ્રભુ શ્રી રામ ની ભક્તિ માં 73 વર્ષીય વૃદ્ધે 1338 કિલોમીટર ની યાત્રા કરી પૂર્ણ ન્યુઝડે નેટવર્ક,ભગવાન રામ પ્રત્યેની ભક્તિ અને ત્રણ દાયકા કરતાં વધુ સમય પહેલાં લીધેલા સંકલ્પને પુરો કરવા, ગુજરાતના એક 73 વર્ષીય વૃદ્ધ એટલે જયંતિલાલ પટેલે મહેસાણાથી…









