દૂધ વધારવા ભેંસોને શંકાસ્પદ ઇન્જેકશન આપનારા પાંચ સામે પોલીસ ફરિયાદ

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર ઉત્તર ગુજરાત પાલનપુર નજીક આવેલા ચડોતર અને ખોડલા ગામના પાંચ પશુપાલકો સામે ભેંસોને શંકાસ્પદ ઓક્સિટોક્સિન ઇન્જેક્શન આપવા બાબતે પોલીસ ફરિયાદ થઇ છે. આ બનાવની પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે જેઓને સામે ફરિયાદ નોંધાઇ છે એ પાંચેય પશુપાલકો છે,…

“મહારાણા પ્રતાપ – એક અમર ગાથા”

ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર. 9 મે 1540 નો વર્ષ કે જયારે એક જીવતા તેજ એવા મહારાણા નો જન્મ થયો હતો.મહારાજ ઉદયસિંહ અને રાણી જયવંતી બાઈ સા નાં ઘરે આજના દિવસે અજેય દુર્ગ કહેવાતા કુંભળ ગઢ કિલ્લા માં જેમનો જન્મ થયો એ…

“તારીખ પર તારીખના કિસ્સા હવે ઇતિહાસ બની ગયા છે- ગૃહમંત્રી સંઘવી”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ગ્રીષ્માં હત્યા કેસ ની ખાસ ટુકડી અને સરકારી વકીલ નું સમ્માન કરતા હર્ષ સંઘવી બોલ્યા – કે રાજ્ય માં તારીખ પે તારીખ ઇતિહાસ બની ગયા હવે રાજ્યમાં ત્વરિત ન્યાય મળે છે.સર્વજ્ઞાતિ અભિવાદન સમિતિ, સુરત દ્વારા કાર્યને બિરદાવવા…

IPL- ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ રોમાંચક મેચ માં મુંબઈ નો 5 રને વિજય.

ન્યુઝ ડે નેટવર્ક. આઇનપીએલ ની મુંબઈ સામે મેચ માં ગુજરાત નો 5 રને પરાજય થયો.ટોસ જીતીને બોલિંગ પસંદ કરતા મુંબઈ ની ટીમે નિર્ધારિત 20 ઓવર માં 177 રન બનાવ્યા હતા.મુંબઈ તરફથી ઈશાન કિશન નાં સ્ફોટક 45, ટિમ ડેવિડ નાં 44…

“ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરોની ફરી હડતાલની ચીમકી”

ન્યૂઝડે નેટવર્ક, ગાંધીનગર . રાજ્યની ગ્રામ પંચાયતોમાં 7-12,8-અ સહિતના દસ્તાવેજો તેમજ સરકારી યોજના માટેના ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે વીસીઇ એટલે કે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર કાર્યરત છે, આ ઓપરેટરોની કરાર આધારીત ભરતી થયેલી છે. આ ઓપરેટરોને કામગીરી પ્રમાણે કમિશન આપવામાં આવે છે.…

“ગાંધીનગર જિલ્લા કલેકટરના અઘ્યક્ષ સ્થાને અટલ ભૂજલ યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ભૂર્ગર્ભ જળ વ્યવસ્થાપનમાં સુઘારો લાવી ભૂગર્ભ જળને નીચ જતા રોકવાના ઉમદા આશયથી રાજયમાં ગાંધીનગર જિલ્લા સહિત ૬ જિલ્લામાં અટલ ભૂજલ યોજના અમલી બનાવવામાં આવી છે. તાજેતરમાં ગાંધીનગર જિલ્લામાં અટલ ભૂજલ યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક ગાંધીનગર જિલ્લા કલેકટર…

“વિકાસનો મુખ્ય આધાર પાણી છે:સીએમ”

ન્યુઝ ડે નેટવર્ક છોટા ઉદેપુર ખાતે યોજનાઓ નું લોકાર્પણ કરતા રાજ્ય નાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વિકાસ નો મુખ્ય આધાર પાણી છે.ગુજરાતે બે-અઢી દાયકા પહેલાં પાણીની યાતના જોઇ છે, તંગી ભોગવી છે. હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇના આયોજનથી ઘરે-ઘરે પાણી પહોચતું થયું…

“પશ્ચિમ અમદાવાદ માં ડ્રગ્સ નાં ચાર પેડલર ઝડપાયા”

ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર. દેશના યુવાધન ને બરબાદ કરવા તત્પર એવું ડ્રગ્સ નું કારોબાર દિવસે ને દિવસે ઘેરું સંકટ બની રહ્યું છે ત્યારે અમદાવાદ નાં પશ્ચિમ વિસ્તાર માં થી વધુ 4 પેડલર ઝડપાયાં છે. અમદાવાદ માં ડ્રગ્સ નું નેટવર્ક તોડી પાડવા…

“કેવડિયા ખાતે ભારત સરકા૨ના આરોગ્ય -પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું આયોજન”

ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર. ભારત સરકા૨ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે તા. પ, ૬, ૭ મે ૨૦૨૨ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતાનગર – કેવડિયા ખાતે ભારત સરકારની ૧૪મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની…

“અમદાવાદ માં શાંતિ ડહોળવાનો પ્રયાસ,અસામાજિક તત્વોએ ભગવાન પરશુરામની મૂર્તિ ખંડિત કરી”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. અમદાવાદ નાં વેજલપુર વિસ્તાર માં અસામાજિક તત્વોએ શાંતિ ભંગ કરવાના બદઇરાદાથી ભગવના પરશુરામ ની મૂર્તિ ને નુકસાન પોહોચાડ્યું હતું. મળતી માહિતી મુજબ વાસણા જીવરાજ પાર્ક,અંબાજી મંદિર પાસે ભગવાન પરશુરામ ની મૂર્તિ ને અમુક અસામાજિક તત્વો દ્વારા નુકસાન…