“અમેરિકા માં 180 વર્ષ જૂનું ઝાડ કાપતા 4 કરોડ નો દંડ”

ન્યુઝ ડે નેટવર્ક. આપડે ત્યાં ઝાડ કપાઈ જાય તો કોઈ પૂછવા વાળું કે ટોકવા વાળું પણ નથી.આંગળી નાં ટેરવે ગણીએ એટલી સારી સંસ્થાઓ વિરોધ કરે તો રસ્તા પર થી પસાર થતા લોકો એમને નવરાશ ની પળો ગણીને પોતાના કામે વળગી…

“કાશ્મીર માં ટાર્ગેટ કિલિંગ ની ઘટનાઓ”

ન્યુઝ ડે નેટવર્ક. ગુરુવાર નાં રોજ કાશ્મીર નાં બડગામ જિલ્લા નાં એક તાલુકા પર અધિકારી પદ પર કામ કરી રહેલા રાહુલ ભટ્ટ ને આતંકીઓએ ઓફિસ માં ઘુસી ને ગોળીઓ મારી.ઘટના નાં 24 કલાક માં સેના એ અપરાધી આતંકીઓ ને મૌત…

“ગેરકાયદેસર દરગાહો – મજારો તોડવા તંત્ર ને માંગણી,અલીગઢ માં હિંદુવાદી સંગઠનોએ બનાવી લિસ્ટ,કાનૂન બનાવવા અપીલ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. થોડા દિવસો પહેલા અમદાવાદ નાં ઉસ્માન પૂરા ગાર્ડન વચ્ચે બનેલી દરગાહો બાબતે હિન્દુ જાગરણ મંચ નાં કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો,બાબત ગંભીર બની હતી. તેવી જ રીતે ઉત્તરપ્રદેશ માં પણ ગેર કાયદેસર દરગાહો – મજારો વિશે વિરોધ વધતું…

“કેરળમાં ચોમાસાનું આગામન વહેલુ થવાની સંભાવના”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર સામાન્ય રીતે તા.1 જુન આસપાસ કેરળના દરિયાકિનારે ચોમાસાનું આગામન થતુ હોય છે. જોકે, આ વખતે ચોમાસાનું આગામન વહેલુ થાય એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત થઇ છે, હવામાન વિભાગ દ્વારા જાહેર થયેલ બુલેટીનમાં જણાવાયુ છે કે, અંદમાનના…

” અમદાવાદ ગાંધીનગર માં પારો 46 ડિગ્રી ગરમી નો પ્રકોપ”

ન્યુઝ ડે નેટવર્ક ,ગાંધીનગર. રાજ્યમાં ગરમી નો પ્રકોપ યથાવત છે ત્યારે ગઈકાલે ગુરુવાર નાં રોજ રાજ્યમાં વિવિધ સ્થળોએ ગરમી થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુરુવાર નાં રોજ અમદાવાદ ગાંધીનગર અને સુરેન્દ્રનગર માં સરેરાશ મહત્તમ તાપમાન 46 ડિગ્રી નોંધાયું હતું.સતત…

“ગ્રીન ગાંધીનગરમાં તાપ નો અસહ્ય તાપ”

ન્યુઝ ડે નેટવર્ક. ગાંધીનગર બુધવાર ના રોજ આકાશમાંથી તાપમાનમાં વધારો થવાથી ગરમીનો પારો ૪૫. ૮ ડિગ્રી આવીને અટક્યો છે. જેની અસર દિવસ દરમિયાન અનુભવવા મળી છે. તાપમાન ની વાત કરીએ તો ૨૪ કલાકમાં જ મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો નોંધાયો…

“જૂના વાહનો ને સ્ક્રેપ કરવા ત્રણ સેન્ટરો ને રાજ્યમાં મંજૂરી, દેશનો પ્રથમ કિસ્સો”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. દેશમાં પહેલીવાર ગુજરાતમાં ત્રણ સ્ક્રેપ સેન્ટરને કેન્દ્ર સરકારે ઘડેલી સ્ક્રેપ પોલીસીના અમલના ભાગરુપે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. આ સ્ક્રેપ પોલિસી અંતર્ગત ૧૫ વર્ષ જૂના વાહનોને ભાંગવામાં આવશે. ટૂંક જ સમયમાં કવાયત હાથ ધરી છે. સ્ક્રેપ…

“ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૭૨.૦૨ ટકા પરિણામ,ગુજકેટ નું પરિણામ પણ જાહેર”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. શિક્ષણ મંત્રીએ પરિણામ જાહેર સાથે મહત્વની વાતો કહી.૧૦૦ ટકા CCTV કવરેજ સાથે ૧૪૦ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા લેનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું.વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યના કુલ ૬૮,૬૮૧ વિદ્યાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર થયા.રાજ્યમાં સૌથી વધુ ૮૫.૭૮ ટકા પરિણામ સાથે…

“ગાંધીનગર નદી નાં પટ માં બંદૂક સાથે એક ની ધરપકડ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો પક્રવા માટે પોલીસ મથી રહી છે ત્યારે એસઓજીની ટીમે બાતમીના આધારે ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે નદીના પટમાંથી એક શખ્સને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ…

“દેવી દેવતાઓ નાં અશ્લીલ ચિત્ર બાબતે એમ એસ યુનિ.માં વિદ્યાર્થી ની હકાલપટ્ટી.

ન્યુઝ ડે નેટવર્ક,વડોદરા. એમ.એસ.યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની આજે મળેલી બેઠક ફાઈન આર્ટસના વિદ્યાર્થીએ બનાવેલા દેવી દેવતાઓના અશ્લીલ ચિત્રોના મામલે તોફાની બની હતી. મોડી રાત સુધી ચાલેલી આ બેઠક માં અંતે અશ્લીલ ચિત્રો બનાવનાર વિદ્યાર્થી કુંદન કુમાર ને બહાર નો રસ્તો દેખાડવામાં…