“વૈદિક ભારત ના અંતિમ સમ્રાટ પૃથ્વીરાજ જી નાં જન્મ જયંતિ વિશેષ”

ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર. ભારત ના સાંસ્કૃતિક વારસા ની અમૂલ્ય ધરોહર એટલે ભારત નાં અંતિમ સમ્રાટ પૃથ્વીરાજ ચોહાણ.પોતાના સમય નાં એક તેજસ્વી રાજા.મોહમ્મદ ગોરી ને 16 વાર પરાજિત કરી જીવતા છોડનારા મહાન દિલ વાળા પૃથ્વી રાજ ચોહાણ હતા. 19 મે 1149…

“વિશ્વામિત્રી માં આવતા પુર ને ધ્યાન માં રાખી તંત્ર સજ્જ”

ન્યુઝ ડે નેટવર્ક,વડોદરા. દર વર્ષે ચોમાસા સાથે શહેરીજનો ને પડતી મુશ્કેલીઓ સાથે ગ્રામ્ય વિસ્તાર માં પણ પડતી તકલીફો ને ધ્યાન માં રાખીને તંત્ર દ્વારા આગમ ચેતીના ભાગ રૂપે વિવિધ સ્તરે આયોજન થઈ રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લા માં થી પસાર…

“સત્ય પોતાનો માર્ગ શોધતો હોય છે જ્ઞાન વાપી પર સુનીલજી આંબેકર (RSS પ્રચાર પ્રમુખ)”

ન્યુઝ ડે નેટવર્ક. ઉત્તર પ્રદેશ માં કાશી જ્ઞાન વાપી પરિસર માં વિવાદ ચાલી રહ્યું છે જેમાં મસ્જિદ નાં વજુખાના માં થી શિવલિંગ મળવાના દાવાઓ વચ્ચે આજે 2 વાગ્યે સર્વે રિપોર્ટ પણ કોર્ટ માં આપવામાં આવવાનો છે.ત્યારે સંઘ નાં અખિલ ભારતીય…

“હળવદ માં દિવાલ તૂટતાં 12 શ્રમજીવીઓના મૃત્યુ “

ન્યૂજ ડે નેટવર્ક ,ગાંધીનગર . મોરબી જિલ્લા ના હળવદ તાલુકા ના એક ગામમાં આજે દિવાલ તૂટતાં 12 શ્રમજીવીઓના કરૂણ મૌત નીપજયાં હતા. આ ઘટના આજે બપોરે લગભગ 12 વાગ્યે બની હતી. હળવદ તાલુકા ના દીઘડિયા ગામે આ કરૂણ ઘટના બની…

“ના એએમસી ના ભાજપ ,કર્ણાવતી લખાયું નગરદેવી ના દ્વારે”

ન્યૂજ ડે નેટવર્ક ,ગાંધીનગર. વિવાદ જૂનો છે અને લોક લાગણી સાથે જોડાયેલુ પણ છે.કેટલાય વિરોધ માં અને કેટલાય સમર્થક છે. ભારતીય જનતા પાર્ટી નો જ્યારે ગુજરાત માં સૌ પ્રથમ મોટો વિજય થયો હતો ત્યારથી આ નામનું વિવાદ ચાલી રહ્યું છે.…

“ઓરંગજેબ ઇતિહાસ નો એક વિવાદાસ્પદ બાદશાહ “

ન્યૂજ ડે નેટવર્ક . વર્તમાન સમય માં સમગ્ર દેશ માં ચર્ચાનો વિષય છે ઉત્તર પ્રદેશ ની જ્ઞાન વાપી મસ્જિદ કે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર. જ્યારથી હિન્દુ મહિલાઓ એ સર્વે ની માંગ કરી છે અને વારાણસી કોર્ટે પણ સર્વે કરવા નો…

“ત્રણ કરોડ નું પાર્ટી ડ્રગ્સ ઝડપાયું,સૂત્રધાર ની તપાસ શરૂ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. દેશના યુવાધન ને બરબાદ કરવા નો હથિયાર એવાં ડ્રગ્સ નાં રેકેટ માં વધુ એક સમાચાર સામે આવ્યા.ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ કરોડ નું પાર્ટી ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ પાંચ દિવસ પહેલા શાહીબાગ ની કસ્ટમ ફોરેન પોસ્ટ…

“370 હટાવ્યા બાદ ભય વધ્યો છે,જમ્મુ કાશ્મીર નાં પૂર્વ સીએમ નો બળાપો,ટાર્ગેટ કિલિંગ પર મૌન”

ન્યુઝ ડે નેટવર્ક. જમ્મુ કાશ્મીર માં 90 નાં દાયકા થી ટાર્ગેટ કિલિંગ થઈ રહી છે પરંતુ જમ્મુ કાશ્મીર નાં પૂર્વ સીએમ ને હજુ 370 હટાવવાનો અફસોસ હટતો નથી. એક કાર્યક્રમ માં સંબોધતા જમ્મુ કાશ્મીર નાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા એ…

ગૌરવઃ દેશમાં ગીર ગાયોની સંખ્યામાં નોંધપાત્ર વધારો”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર પશુપાલન વિભાગ દ્વારા ગુરૂવારે 20મો પશુધન સરવે રજુ કરવામાં આવ્યો. આ પહેલા વર્ષ 2013માં પશુધન સરવે રજુ થયો હતો. વર્ષ 2013ની સરખામણીએ દેશમાં દેશી ગાયોના પ્રમાણમાં ઘટાડો થયો છે, વર્ષ 2013માં કુલ ગોધનમાં 19 ટકા ગાયો દેશી…

“3 વિસ્તારો માં 250 થી વધુ AQI, અમદાવાદ માં પ્રદૂષણ ચિંતાજનક”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. વધતી ગરમી અને તાપ વચ્ચે એક વધુ ખરાબ સમાચાર શહેરીજનો માટે આવ્યા છે.કાર્બન સામે રક્ષણ આપતા વૃક્ષો ની ગેરહાજરી માં હવે શહેર પ્રદૂષણ નો સેન્ટર બનતું જઈ રહ્યું છે.અમદાવાદ માં વાયુ પ્રદૂષણ ચિંતાજનક રીતે વધ્યું છે.શહેર માં…