“ફેક્ટ ચેક : આર એસ એસ ના નામે ભ્રમિત કરનારી ખોટી ખબર સંઘ દ્વારા નથી કોઈ ઓફિશિયલ નિવેદન”
ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ , સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વર્તમાન માં ભ્રમિત કરવા માટે અફવા ફેલાવા માટે નો એક ઉત્તમ સાધન સાબિત થઇ રહ્યું છે ત્યારે આવી જ એક ભ્રમિત કરનારી ખબર આજના ફેક્ટ ચેક માં ખોટી સાબિત થઇ છે રાષ્ટ્રીય…







