“જૂનાગઢ માંગરોળ માં નાનો બ્રિજ તૂટ્યો “

“જૂનાગઢ માંગરોળ માં નાનો બ્રિજ તૂટ્યો ” ન્યુઝડે નેટવર્ક ,જૂનાગઢના માંગરોળમાં બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. આ બ્રિજનો સ્લેબ અચાનક તૂટી પડતા 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા હતા. જેમનું રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા છે. આ દુર્ઘટના અંગે ગુજરાત સરકારના…

“મધ્યપ્રદેશ માં ૧૦૦ વર્ષથી વધારે વયની હાથીણી નું નિધન”

મધ્યપ્રદેશ માં ૧૦૦ વર્ષથી વધારે વયની હાથીણી નું નિધન ન્યુઝડે નેટવર્ક ,મધ્ય પ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં સૌથી વયોવૃદ્ધ હાથીણી વત્સલાનું 8 જુલાઈના રોજ નિધન થયું. 100 વર્ષથી પણ વધારે ઉંમરની વત્સલાને એશિયાની સૌથી વયોવૃદ્ધ હાથીણી માનવામાં આવે છે. પન્ના ટાઈગર…

“નોન ઇમિગ્રન્ટ વિઝા માટે અમેરિકા ની નવી નીતિ”

  નોન ઇમિગ્રન્ટ વિઝા માટે અમેરિકા ની નવી નીતિ અમેરિકામાં ફરવા, અભ્યાસ અથવા કામ કરવાનું સ્વપ્ન જોનારા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. અમેરિકાએ 2026 થી નોન-ઇમિગ્રન્ટ વિઝા ધારકો માટે નવી વિઝા ઇન્ટિગ્રિટી ફી લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જે વિઝા…

બ્રિટિશ વિચારધારાથી ચાલતી સંસ્થાઓ અને ભારતીય મૂલ્યોથી વિમુખ શિક્ષણમંત્રીઓએ નીતિઓને ખોખલી બનાવી – મિલિન્દ પરાંડે”

“બ્રિટિશ વિચારધારાથી ચાલતી સંસ્થાઓ અને ભારતીય મૂલ્યોથી વિમુખ શિક્ષણમંત્રીઓએ નીતિઓને ખોખલી બનાવી – મિલિન્દ પરાંડે” ન્યુઝડે નેટવર્ક અમદાવાદ, વર્લ્ડ એસોસિયેશન ઓફ હિંદુ એકેડમીશીયન (WAHA) દ્વારા ગુજરાત યુનિવર્સીટીમાં ‘સર્વવ્યાપી હિંદુત્વ: એસ્ટાબ્લીશિંગ ઘી હિંદુ નરેટીવ’ વિષય પર એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં…

“સોમનાથ મંદિર માં બાણ સ્તંભ ની શું છે વિશેષતા”

સોમનાથ મંદિર માં બાણ સ્તંભ ની શું છે વિશેષતા ન્યુઝડે નેટવર્ક , શું તમે ૧૫૦૦ વર્ષ પુરાણા સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં ઉભેલા બાણ સ્તંભની વિશેષતાઓ જાણો છો ? એમ પણ સોમનાથ મંદિરનો ઈતિહાસ બહુ જ વિલક્ષણ અને ગૌરવશાળી રહ્યો છે .…

“ઇન્ડિયા ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ બન્યો એક અનોખો સંયોગ”

ઇન્ડિયા ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ બન્યો એક અનોખો સંયોગH ન્યુઝ ડે નેટવર્ક, ટેસ્ટ ક્રિકેટ ના 147 વર્ષોના ઇતિહાસમાં આવું નવમી વખત બન્યું છે કે જ્યારે બંને ટીમોનો પહેલી ઈનિંગ નો સ્કોર બરાબર રહ્યો હોય. પ્રથમ વખત આ ઘટના વર્ષ 1910 માં…

“આઈ આઈ એમ કોલકતા રેપ મામલામાં પોલીસ દ્વારા SIT રચના કરવામાં આવી”

આઈ આઈ એમ કોલકતા રેપ મામલામાં પોલીસ દ્વારા SIT રચના કરવામાં આવી ન્યુઝ ડે નેટવર્ક, આઈ આઈ એમ કોલકત્તામાં એક યુવતી દ્વારા એમબીએ છાત્ર પર દુષ્કર્મના આરોગો લગાવવામાં આવ્યા હતા જેના માટે કોલકાતા પોલીસે એસઆઇટીની રચના કરી છે. એફઆઇઆર પછી…

“બિહાર વોટર વેરિફિકેશન સમયે ચોંકાવનારા ખુલાસા થયા”

બિહાર વોટર વેરિફિકેશન સમયે ચોંકાવનારા ખુલાસા થયા ન્યુઝ ડે નેટવર્ક, દેશભરમાં બહુ ચર્ચિત બિહાર વોટર વેરિફિકેશન ફરીથી એકવાર ચર્ચામાં છે. ચૂંટણી પંચ દ્વારા બિહારમાં ચાલી રહેલું વોટર વેરિફિકેશન અભિયાન માં ચૂંટણી પંચે ચોખાઓનારા ખુલાસા કર્યા છે. ચૂંટણી પંચના ઉચ્ચ પદ…

“ઉત્તર પ્રદેશમાં યાદવ ઢાબા નામથી ચાલતી હોટલ નો માલિક નીકળ્યો મુસલમાન”

ઉત્તર પ્રદેશમાં યાદવ ઢાબા નામથી ચાલતી હોટલ નો માલિક નીકળ્યો મુસલમાન ન્યુઝ ડે નેટવર્ક, ગત વર્ષે ઉત્તર પ્રદેશમાં પ્રશાસન દ્વારા કાવડ યાત્રા માર્ગ પર જેટલી હોટલો આવેલી છે તેની ચકાસણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારે ત્યારે હોટલના…

“અમદાવાદ પ્લેન ક્રેશ પ્રારંભિક રિપોર્ટ આવ્યો સામે”

અમદાવાદ પ્લેન ક્રેશ પ્રારંભિક રિપોર્ટ આવ્યો સામે ન્યુઝડે નેટવર્ક , વિમાન દુર્ઘટનાના એક મહિના પછી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર કર્યો છે. AAIB અનુસાર એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના એન્જિન ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો ટેકઓફ થયાના…