ગત વર્ષે ઇઝરાયેલ પર હુમલો કરનારા કટરવાદી સંગઠન હરકત અલ મુકાવમાં અલ ઈસ્લામીયા એટલે કે હમાસના ચીફ ઈસ્માઈલ હાનીયેહેને ઉડાવીને ફરી એકવાર પોતાની મર્દાના તાકાત નો પરચો આપ્યો છે .100% મુસ્લિમ વસ્તી ધરાવતા અને અત્યંત કટરવાદી મુસ્લિમ રાષ્ટ્ર ઈરાન ની રાજધાનીમાં ઘૂસીને ઇઝરાયેલના એજન્ટોએ હનીએને ઉડાવી દીધો છે હાનિયેહને ઉડાવવાની સાથે ઇઝાયલે હમાસ ના ટોચના નેતાઓને ઉડાવવાની હેટ્રિક પૂરી કરી છે .આ પહેલા ઇઝરાયેલ એ હમાસના ડેપ્યુટી પોલિટિકલ ચીફ સાલેહ મોહમ્મદ સુલેમાન અલ -અરોરી ને આ રીતે જ ઉડાવી દીધો હતો.
Related posts
પાકિસ્તાની ગાયક અતીફ અસલમ નો બફાટ
પાકિસ્તાની ગાયક અતીફ અસલમ નો બફાટ 2016માં ઉરી આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. આ પછી,…
ધ્રુવ રાઠીનો વીડિયો ભારતમાં પ્રતિબંધિત, કેન્દ્રના આદેશ પર ગૂગલે બ્લોક કર્યોઃ દિલ્હી હાઈકોર્ટમાં ખુલાસો
ધ્રુવ રાઠીનો વીડિયો ભારતમાં પ્રતિબંધિત, કેન્દ્રના આદેશ પર ગૂગલે બ્લોક કર્યોઃ દિલ્હી હાઈકોર્ટમાં ખુલાસો યુટ્યુબર ધ્રુવ રાઠીએ 21 માર્ચ, 2026 ના રોજ…
હુતી ઓએ સાઉદી અરેબિયામાં ભયાનક હુમલા કર્યા, અરામકો ગેસ પ્લાન્ટ, જાઝાન રિફાઇનરીનો વિનાશ, શું તુર્કી પાકિસ્તાન સામે લડવા જશે?
યમનના હુતી બળવાખોરોએ સાઉદી અરેબિયાના અલ જુબેલમાં સાઉદી અરામકોના બેરી ગેસ પ્લાન્ટ પર જોરદાર હુમલો કર્યો છે. તે સાઉદી અરેબિયાની સૌથી મોટી…


