“રાજસ્થાનમાં નવ વર્ષની છોકરીને આવ્યું હાર્ટ એટેક”
રાજસ્થાનમાં નવ વર્ષની છોકરીને આવ્યું હાર્ટ એટેક ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, રાજસ્થાનના સીકર જિલ્લામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. સીકર જિલ્લાના દાતારામગઢ ગામના આદર્શ વિદ્યા મંદિર ની આ ઘટના છે કે જ્યાં પ્રાચી નામની નવું વર્ષની વિદ્યાર્થીની ને લંચ…








