“ઠંડી નું જોર યથાવત રહેવાની સંભાવના”

ન્યુઝ ડે નેટવર્ક. કલ્પના પટેલ,અમદાવાદ. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ 3 દિવસમાં ઠંડી ફરી 10 ડિગ્રીએ પહોંચવાની આગાહી થઈ રહી છે. લઘુતમ તાપમાન 1 ડિગ્રી ઘટી 13 એ પહોંચ્યું હતું. અમદાવાદનું મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો…

“ગાંધીનગર માં ફરી દિપડો દેખાયાની ચર્ચા”

ન્યુઝ ડે નેટવર્ક. ગાંધીનગર સચિવાલય પાછળ નાં ભાગ માં ફરી દિપડો દેખાયા ની ચર્ચાએ જોર પકડ્યું છે.થોડાક સમય પહેલા ગાંધીનગર માં દિપડો સચિવાલય માં આવવાના સમાચાર હજુ લોકોને યાદ હશે.આજે ફરી સચિવાલય નાં ગેટ ન.2 થી સંસ્કૃતિ કુંજ બાજુ દિપડો…

“વનરાજ ના અમદાવાદ જિલ્લા નજીક વસવાટ”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ 1905 માં માત્ર 20 ની સંખ્યા થી વધીને આજે અંદાજિત 700 નાં આંકડાએ પોહોચેલો વન નો વનરાજ અમદાવાદ થી 160 કિલોમીટર દૂર જ વલભીપુરમાં હોવાના અહેવાલ છે.દક્ષિણ સૌરાષ્ટ્રમાં વિહરતા સિંહ હવે અમદાવાદના જિલ્લા તરફ નજર નાખી…

“બધી સમસ્યાઓ નો એક ઉપાય,જલ સંગ્રહ ની વ્યવસ્થા:સંઘ પ્રમુખ મોહનજી ભાગવત”

ન્યુઝ ડે નેટવર્ક. બધી સમસ્યાનો નાં સમાધાન માટે જલ સંગ્રહ કરવાની શક્તિ વધારવી જોઈએ તેવું સંઘ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું.ઉજ્જૈન ખાતે પર્યાવરણ નાં વિષય માં બોલતા સંઘ પ્રમુખે આજે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.ઉજ્જૈન ખાતે પર્યાવરણ વિશે નાં આંતરરાષ્ટ્રીય સેમિનાર ને…

“કરચલાની નવી પ્રજાતિ ‘ બેલાયરા પરસિકમ ‘ શોધાઈ”

ન્યુઝ ડે નેટવર્ક. દેશમાં હાલ 910 દરિયાઈ કરચલાની પ્રજાતિ છે.126 વર્ષ પૂર્વે 5 સંશોધકો ની ટિમે લીધેલા નમૂના ઝુલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયા માં રાખેલા હતા.જેના પર રિસર્ચ કરતા દરિયાઈ કરાચલાની નવી પ્રજાતિ મળી આવી છે.આમ એક નવી પ્રજાતિ નો ઉમેરો…

“ગુજરાતનાં ૮૬ કલા-વારસા સંવર્ધકોને અતુલ્ય-વારસો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો”

ન્યુઝ ડે નેટવર્ક. હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – ૨૦૨૨” જાહેર કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ, ૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ, ૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત,…

“રાજસ્થાન નાં ચૂરું માં તાપમાન ‘0’ પોહોચતા જનજીવન પ્રભાવિત”

ન્યુઝ ડે નેટવર્ક. ગુજરાત માં ૨ દિવસ થી ઠંડી નું વાતાવરણ જામ્યું છે ત્યારે રાજસ્થાન માં આજે પારો ‘0’ ડીગ્રીએ પોહોચતાં જન જીવન ખોરવાયું. ચૂરું માં સોમવાર ની સવાર ધુમ્મસ સાથે થઈ હતી.સૂત્રો અનુસાર ધુમ્મસ નાં કારણે ૧૦૦ મીટર સુધી…

આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. પશ્ચિમ બંગાળ તરફ સર્જાયેલ લો-પ્રેશરની અસરથી આગામી પાંચ દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ થશે એવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણે વધારે રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત અને…

“પ્લાસ્ટીક પ્રતિબંધના લીધે વૃક્ષોની ખેતી કરનાર ખેડૂતોને ફાયદો”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. કેન્દ્ર સરકારે તા.1 જુલાઇથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક એટલે કે એક વખત જ વાપરી શકાય એવી પ્લાસ્ટીકની તમામ વસ્તુઓ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. પ્લાસ્ટીકના ગ્લાસ, સ્ટ્રો, બોટલ સહિતની હજારો વસ્તુઓ કે જે એક વખત વાપરીને ફેંકી…

“છેલ્લા ચાર વર્ષમાં આ વખતે ચોમાસાની સૌથી ધીમી શરૂઆત”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. જુન મહિનો પુરો થવા આવ્યો હોવા છતાં હજુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો નથી. છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો જુન મહિના દરમિયાન રાજ્યમાં જે વરસાદ નોંધાય છે એ આ વખતે સૌથી ઓછો છે. આપણાં…