“પ્લાસ્ટીક પ્રતિબંધના લીધે વૃક્ષોની ખેતી કરનાર ખેડૂતોને ફાયદો”
ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. કેન્દ્ર સરકારે તા.1 જુલાઇથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક એટલે કે એક વખત જ વાપરી શકાય એવી પ્લાસ્ટીકની તમામ વસ્તુઓ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. પ્લાસ્ટીકના ગ્લાસ, સ્ટ્રો, બોટલ સહિતની હજારો વસ્તુઓ કે જે એક વખત વાપરીને ફેંકી…









