“ઠંડી નાં લીધે ખેડૂત નું મૌત,દિવસે વીજળી આપવાની માંગ “

ન્યુઝ ડે નેટવર્ક. એક સમય માં જગત નાં પિતા કહેવાતા ખેડૂતો ની સ્થિતિ કેટલી પડકાર જનક હોય છે તે બતાવતો કિસ્સો અરવલ્લી જિલ્લા નાં ટિટોઈ ગામે બન્યો હતો. અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ટિટોઈ ગામ ના ખેડૂત લવજીભાઈ વિરસંગ…

“BBC ની ડોક્યુમેન્ટરી ની આગ JNU સુધી પહોંચી”

ન્યુઝ ડે નેટવર્ક. બીબીસી ની વિવાદિત ડોક્યુમેન્ટરી નો સહારો લઈ કેટલાય લોકો પોતાના રોટલા શેકવામાં લાગેલા છે ત્યારે આ વિવાદ માં વધુ ઉમેરો કરતી ઘટના જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય માં બની ગઈ.આમ તો જવાહર લાલ નહેરુ વિશ્વવિદ્યાલય માં વિવાદો છેલ્લા કેટલાય…

“શાહરૂખે રાત્રે ફોન કરી પોતાનો પરિચય આપ્યો:અસમ સીએમ”

ન્યુઝ ડે નેટવર્ક. સતત ફ્લોપ ફિલ્મો ને કારણે જેનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે એવા એક સમય નાં સુપરસ્ટાર શાહરુખ ખાન વિશે પૂછાયેલા એક સવાલ સામે અસમ નાં મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાં દ્વારા એવું કહેવાયું હતું કે કોણ શાહરૂખ હું…

“ગણતંત્ર દિવસે NCB say no to drugs ના સંદેશ સાથે શામેલ”

ન્યુઝ ડે નેટવર્ક. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ માં હવે કલાકો ની રાહ જોવાઇ રહી છે ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB પ્રથમ વાર આમાં ભાગ લેવા જઈ રહી છે.say no to drugs નાં સંદેશ સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો આ પરેડ નો…

” વ્યાજખોરો સામે પોલીસ સ્ટેશન માં ફરિયાદ બોક્સ”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ અમદાવાદ,વ્યાજખોરો સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પેટી લગાવવામાં આવી છે. સિનિયર પોલીસ અધિકારીઓ અઠવાડિયામાં બે વખત આ પેટી ખોલી તપાસ કર્યા બાદ વ્યાજખોરો સામે કાર્યવાહી કરશે. ઘણા લોકો વ્યાજખોરોના ડરે પોલીસને ફરિયાદ કરવા જતા નથી.…

“પિતા દ્વારા પરિણીત પુત્રી નાં અપહરણ ની ફરિયાદ”

ન્યુઝ ડે નેટવર્ક. ભિલોડા નાં ભૂતાવળ ગામ ખાતે રહેતા એક સમાજ નાં યુવક અને બીજા સમાજ ની યુવતી વચ્ચે બે વર્ષના સંપર્ક બાદ પ્રેમ સબંધ બંધાતા બંને કોર્ટ મેરેજ કરી લીધા હતા.આ બંને યુવક યુવતી અમદાવાદ ખાતે રહેવા આવી ગયા…

“ડ્રગ્સ નું દૂષણ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોચ્યું “

ન્યુઝ ડે નેટવર્ક. ગુજરાત ના યુવા ધન ને બરબાદ કરવા તત્પર એવું ડ્રગ્સ નું દૂષણ દિવસે ને દિવસે વિસ્તરિત થઈ રહ્યું છે.ઘણા સમય થી શહેરી વિસ્તારો માં થી ડ્રગ પેડલર પકડવાના કિસ્સાઓ સમાચાર માં જોવા મળી રહ્યા છે ત્યારે હવે…

“2002 રમખાણો ની ડોક્યુમેન્ટરી બાબતે બ્રિટિશ સંસદ માં હંગામો”

ન્યુઝ ડે નેટવર્ક. વર્ષ 2002 માં ગુજરાત ના ફાટી નીકળેલા કોમી રમખાણો વિશે એક ખાનગી ન્યુઝ એજેંસી દ્વારા બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટરી વિવાદ નું કારણ બની હતી.આ વિવાદ બ્રિટિશ સંસદ માં હંગામા નું કારણ પણ બન્યું હતું.બ્રિટિશ સંસદ માં પાકિસ્તાની મૂળ…

“પતિ નાં ગમતો હોવાથી પત્નીએ કરી હત્યા, ઉમરકેદ ની સજા”

ન્યુઝ ડે નેટવર્ક. યમરાજ થી પોતાના પતિ નો જીવ બચાવી લાવનારી સ્ત્રી ની વાતો ધાર્મિક વાર્તાઓ માં કહેવાતી હોય છે ત્યારે કળયુગ માં એક પત્નીએ જ પતિની હત્યા કરવાનું સાહસ કર્યું હતું.જેમાં કોર્ટે પત્નીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. સાટા…

“ગુજરાતી ભાષા માં મેડિકલ નો અભ્યાસ માટે સરકાર નો મહત્વપૂર્ણ નિર્ણય”

ન્યુઝ ડે નેટવર્ક. ભાષા નાં કારણે નડતી મર્યાદાઓ ને ઓળંગીને શિખર સર કરવા મક્કમ વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી વર્ષ થી મેડિકલ નો અભ્યાસ ગુજરાતી ભાષા માં પણ કરી શકાશે.નવી શિક્ષણ નીતિ નાં ભાગરૂપે મેડિકલ અભ્યાસ…