“દિલ્હી એનસીઆર માં ભૂકંપ નાં આંચકા”

  ન્યુઝ ડે નેટવર્ક. આજે સાંજે ભારતીય સમય અનુસાર લગભગ 7 વાગીને 57 મિનિટે દિલ્હી અને આસપાસ નાં વિસ્તાર માં ભૂકંપ નાં ઝાટકા અનુભવાયા હતા.ધરતીકંપ નાં આ ઝાટકા દિલ્હી એન સી આર થી જમ્મુ કાશ્મીર અને તજાકિસ્તાન ,પાકિસ્તાન નાં ઇસ્લામાબાદ…

“માઉન્ટ આબુ માં માઈનસ 6 ડિગ્રી સાથે ઠંડીનો 20 વર્ષનો રેકોર્ડ બ્રેક”

ન્યુઝ ડે નેટવર્ક. રાજ્ય માં દરેક જગ્યા હાડ થીજાવતી ઠંડી પ્રવર્તમાન છે ત્યારે પડોસી રાજ્ય અને ગુજરાત ની બોર્ડર નજીક સહેલાણીઓ ની મનપસંદ જગ્યા માઉન્ટ આબુ માં ઠંડીએ 20 વર્ષનો રેકોર્ડ તોડયો છે.માઈનસ 6 ડિગ્રી ઠંડી સાથે માઉન્ટ આબુ માં…

“સ્કૂલોમાં 19 હજાર ઓરડાનું કરાશે સમારકામ”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ. ગુજરાત રાજ્ય માં પ્રાથમિક સ્કૂલ માં ઓરડાની ઘટ અને જર્જરિત ઓરડાઓ નાં સમારકામ ની સ્થિતિ ની સમીક્ષા કરતા સરકાર ની કેબિનેટ બેઠક માં સ્કૂલોની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બજેટ સત્રમાં રાજ્ય સરકારે 19128 હજાર…

“ઠંડી નું જોર ઘટવાની સંભાવના”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડી નું મોજું ફરી વળ્યુ છે ત્યારે આ ઠંડીનું મોજુ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના 5 માંથી 4 શહેરમાં 11 ડિગ્રીની નીચે થઈ ગયો…

“સંજીવ ભટ્ટને સુપ્રીમ ની ફટકાર”

ન્યુઝ ડે નેટવર્ક. કસ્ટડી માં રહેલા આરોપી ની મૃત્યુ નાં સંદર્ભ માં સજા ભોગવી રહેલા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ ને સુપ્રીમ કોર્ટ ની ફટકાર નો સામનો કરવો પડ્યો છે.મળતી માહિતી મુજબ આજીવન કેદની સજા ભોગવી રહેલા સંજીવ ભટ્ટે સજા પર…

“દેશભરમાં ક્યાંય સિગ્નલ તોડશો તો મેમો ઘરે આવશે”

ન્યુઝ ડે નેટવર્ક, કલ્પના પટેલ ટ્રાફિક સિગ્નલ તોડવામાં મજા અનુભવતા લોકો માટે સજરૂપ કિસ્સો.ટ્રાફિક નિયમમાં બદલાવ. હવે દેશભરમાં ક્યાંય પણ ટ્રાફિકનો નિયમ તોડ્યો તો મેમો ઘરે જ આવશે. કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા”એક દેશ,એક ચલાન”યોજના લાગુ કરવાની તૈયારી થઈ…

“ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ને રજુઆત કરી”

ન્યુઝ ડે નેટવર્ક. બાયડ – માલપુર બેઠક પરથી અપક્ષ વિજેતા થયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ સરકારને ટેકો જાહેર કર્યો છે.ત્યારબાદ હવે બાયડ માલપુર ની સાથે સાથે ગુજરાત રાજ્યમાં ઠાકોર અને કોળી સમાજને સરકારની યોજનાઓનો બહોળો લાભ મળે તે હેતુ થી…

“2 હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરી તરછોડી ત્રીજી સાથે દુષ્કર્મ નો આરોપ,કિસ્સો લવ જેહાદ નો”

ન્યુઝ ડે નેટવર્ક, પ્રેમ ના નામે ચાલતા તરકટ લવ જેહાદ ની વાતો વચ્ચે વધુ એક કિસ્સો પ્રકાશ માં આવ્યો છે.જામનગર ની યુવતી જે અત્યારે રાજકોટ માં રહે છે તેને અમદાવાદ શહેર નાં જુહાપુરા માં રહેતા ઝુંબીન પઠાણ સામે આરોપ લગાવ્યા…

“સમમેદ શિખરજીને તીર્થસ્થાન ઘોષિત કરવાની માંગ સાથે સુરત માં મોટી રેલી”

ન્યુઝ ડે નેટવર્ક. આખા દેશ માં એક એક કરીને રેલીઓ કરીને જૈન સમાજ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યું છે. બે દિવસ અગાઉ અમદાવાદ માં ગાંધી આશ્રમ ખાતે હજારો ની સંખ્યા માં જૈન સમાજ દ્વારા રેલી યોજાઇ હતી તો આજે સુરત…

“ધ્વનિ પ્રદૂષણ ને પડકારતી PIL હાઇકોર્ટ માં”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ શહેર અને રાજ્ય માં જાહેર માં ઉત્સવ અને લગ્ન મેળાવડા માટે જાહેર માં વગાડવામાં આવતા DJ થી ફેલાતા ધ્વનિ પ્રદુષણ સામે હાઇકોર્ટમાં PIL કરવામાં આવી છે.જેની અંદર ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બહાર પાડેલા નોટિફિકેશન…