“કેન્દ્રીય નાણાં સચિવ ટિ .વી.સોમનાથ ની ટિપ્પણી સામે ABVP એ વિરોધ નોંધાવ્યો”

ન્યુઝ ડે નેટવર્ક. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે કેન્દ્રીય નાણાં સચિવ દ્વારા શિક્ષા ક્ષેત્ર માટેના બજેટ સંદર્ભે કરેલી ટિપ્પણી ની નિંદા કરી વિરોધ નોંધાવ્યો હતો. એક ખાનગી અંગ્રેજી ન્યુઝ માધ્યમ ને ઇન્ટરવ્યૂ આપતી વખતે કરેલી ટિપ્પણી નાં વિરોધ માં…

“ગુજરાતી વિષય નાં ભણાવનાર શાળાઓ નું લીસ્ટ સોંપો:હાઇકોર્ટ”

ન્યુઝ ડે નેટવર્ક. ગુજરાત હાઇકોર્ટ માં કરવામાં આવેલી જાહેર હિતની એક અરજી વિષયે હાઇકોર્ટ ઉપરોક્ત ટકોર કરી હતી.રાજ્યની પ્રાથમિક શાળાઓ માં ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવા બાબતે અરજી થઈ હતી જેના જવાબ નાં હાઇકોર્ટ પૂછ્યું હતું કે ગુજરાતી વિષય ભણાવવા માં…

“જામનગર કોર્ટે હાર્દિક પટેલ ને નિર્દોષ જાહેર કર્યો”

ન્યુઝ ડે નેટવર્ક. પાસ આંદોલન થકી લાઇમ લાઇટ માં આવેલા અને 2022 માં ભારતીય જનતા પાર્ટી તરફથી વિરમગામ વિધાનસભા સીટ પરથી જીતેલા ધારાસભ્ય હાર્દિક પટેલ ને એક કેસ માં જામનગર ની કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.હાર્દિક પટેલ નાં…

“તુર્કી માં 6 વર્ષની બાળકીનો જીવ બચાવતી NDRF ટીમ,ગૃહમંત્રીએ શેર કર્યો વિડિયો”

ન્યુઝ ડે નેટવર્ક. ભૂકંપ ની માર સહન કરી રહેલા તુર્કી અને સીરિયા માં અત્યાર સુધી લગભગ 20 હજાર લોકો નાં મૃત્યુ થવાના અહેવાલ છે.ચારેકોર વિનાશથી ઘેરાયેલા તુર્કી અને સિરિયામાં ભારતીય રેસ્ક્યું ટિમો પર બચાવ કાર્ય માં સતત મેહનત કરી રહી…

“ગુજરાત માં ફરી ધરતીકંપ નો આંચકો”

ન્યુઝ ડે નેટવર્ક. ધરતીકંપ ની તારાજી નાં સાક્ષી બનેલા ગુજરાત ની ધરા પર આજે ફરી ભૂકંપ નાં આંચકા અનુભવ થયા હતા.આમ તો છેલ્લા કેટલાય સમય થી ગુજરાત નાં લોકો ઘણીવાર ભૂકંપ નાં નાના આંચકાઓ અનુભવ કરતા આવ્યા છે. વર્તમાન માં…

“સોશિયલ મીડિયા ઉપયોગ કરનારા પોલીસ કર્મીઓ સામે યોગી સરકાર એક્શન માં”

ન્યુઝ ડે નેટવર્ક. પોતાના નિર્ણયો અને સ્પષ્ટ વલણ માટે જાણીતા ઉત્તરપ્રદેશ નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની સરકાર દ્વારા પોલીસ કર્મીઓ દ્વારા સોશિયલ મીડિયા નાં ઉપયોગ પર કડક નિયમ અમલ માં મુકવામાં આવ્યો છે.હવે થી ઉત્તર પ્રદેશ માં પોલીસ કર્મીઓએ મહેમાન…

“વિભાજન કરનારા તત્વો સામે ABVP નો SEIL પ્રોજેક્ટ બન્યું ઉદાહરણ”

ન્યુઝ ડે નેટવર્ક. આજે જ્યારે દેશ માં અરાજક વાદી તત્વો દ્વારા દેશ નાં લોકો ને જાતિ ભાષા અને વિવિધ વર્ગો ને વહેંચીને તોડવાનો પ્રયાસ ચાલી રહ્યું છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વર્ષોથી ચાલતો SEIL પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન…

“બે બાળકોના મૌત કરનાર દિપડો પાંજરે પુરાયો”

ન્યુઝ ડે નેટવર્ક. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના એક નરભક્ષી બની ગયેલા દિપડાએ આતંક મચાવતા ગત સપ્તાહ માં બે બાળકોને મૌત ને ઘાટ ઉતાર્યો હતો આ ઘટના નાં કારણે આસપાસ નાં વિસ્તારો માં ભય નો માહોલ સર્જાયો હતો.ભય એટલી હદે…

“વાહન સ્ક્રેપિંગ માટે રાજ્ય માં 204 સેન્ટર ને મંજૂરી”

ન્યુઝ ડે નેટવર્ક. વાહન સ્ક્રેપિંગ પોલિસી નાં અસરકારક અમલવારી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું અધ્યક્ષતા માં કેબિનેટ ની બેઠક મળી હતી.આ બેઠક માં વાહન સ્ક્રેપીંગ પોલિસી નાં અસરકારક અમલ માટે ચર્ચા વિચારણા કર્યા બાદ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.બેઠક બાદ…

“સાઠંબા ને અલગ તાલુકાની ધવલ સિંહ દ્વારા માંગ”

ન્યુઝ ડે નેટવર્ક. અરવલ્લી જિલ્લા માં આવેલું સાઠંબા નું વિકાસ થાય તેમજ સરકારી સુવિધાઓ વધુ પ્રબળ થાય તે હેતુથી છેલ્લા કેટલાય સમય થી લોક માંગણી થઈ રહી છે ત્યારે બાયડ ના ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા દ્વારા પણ સાઠંબા ને અલગ…