“ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માં અધ્યાપકો ની ચીમકી”

ન્યુઝ ડે નેટવર્ક. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ને હાલ માં જ NAAC ની ટિમ દ્વારા A+ ગ્રેડ આપવામાં આવ્યો હતો તેવામાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માં નવો વિવાદ ઉભો થયો છે.મળતી માહિતી મુજબ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો નાં અધ્યાપકોએ યુનિવર્સિટી નાં…

“અજય દેવગને ભોલા ફિલ્મ નાં ફોટા શેર કરી મહાશિવરાત્રી ઉજવી”

ન્યુઝ ડે નેટવર્ક. બોલીવુડ નાં દિગ્ગજ અભિનેતા અજય દેવગન પોતાની અપકામિંગ ફિલ્મ ભોલા ને લઈને ઉત્સાહિત છે.આજે મહાશિવરાત્રી નાં દિવસે અભિનેતાએ પોતાની આવનારી ફિલ્મ ભોલા નાં ફોટા શેર કરી મહાશિવરાત્રી ની ઉજવણી કરી હતી.અભિનેતાએ આગામી ફિલ્મ માં મહાઆરતી નાં કેટલાક…

“કેમ્પસ માં જાતિવાદી વલણ સામે ABVP નો વિરોધ પ્રદર્શન”

ન્યુઝ ડે નેટવર્ક. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્થાપના કાળથી કેમ્પસમાં જાતિવાદી વાતાવરણ સમાપ્ત થાય તે માટે કાર્ય કરે છે. મૂળ કર્ણાવતી (અમદાવાદ) મહાનગરના મણિનગરના અને IIT મુંબઈ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દર્શન સોલંકીની આત્મહત્યા સમગ્ર શિક્ષણ જગતને વ્યથિત કરનારી ઘટના…

“CBSC આ વર્ષે 10 અને 12 ની પરીક્ષા 15 ફેબ.થી 5 એપ્રિલ સુધી કરશે”

ન્યુઝ ડે નેટવર્ક. ધંધાર્થીઓ માટે જે રીતે વરસ શરૂ આત નાં ત્રણ મહિના અહમ હોય છે તે જ રીતે અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે પણ જેન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ નિર્ણાયક મહિનાઓ હોય છે. આ બધા વચ્ચે CBSC એટલે કે કેન્દ્રીય માધ્યમીક…

“દિલ્લી માં ફરી યુવતી ની હત્યા કરી લાશ ફ્રીઝ માં”

ન્યુઝ ડે નેટવર્ક. દિલ્લી માં શ્રધ્ધા હત્યા કેસ હજુ જનમાનસ પર અંકિત છે ત્યારે ફરી એક વાર આ જ રીતે એક અન્ય યુવતી ની હત્યા કરવામાં આવી હતી.આરોપી સાહિલ ગેહલોતે હત્યા બાદ લાશ ને ઠેકાણે લગાડવા ફ્રીઝ ની મદદ લીધી…

“ગુજરાત યુનિવર્સિટી માં મહિલા પ્રોફેસર ની ખોટી રીતે ભરતી નો વિવાદ વકર્યો”

ન્યુઝ ડે નેટવર્ક. ગુજરાત યુનિવર્સિટી બહાર આજે પ્રદીપ પ્રજાપતિ માટે વોન્ટેડ લખેલા પોસ્ટર અજાણ્યા ઇસમો દ્વારા લગાવવામાં આવતા યુનિવર્સિટી માં ફરી વિવાદ નો મધપૂડો છેડાઈ રહ્યો છે .મળતી માહિતી મુજબ પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ નાં ઇશારે યુનિવર્સિટી માં એક આસિસ્ટન્ટ મહિલા…

“ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ને NAAC દ્વારા A + ગ્રેડ “

ન્યુઝ ડે નેટવર્ક . શહેર માં આવેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માં NAAC ની ટીમ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણ માં ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી ને A+ ગ્રેડ આપવામાં આવતા વિદ્યાર્થીઓ નો, યુનિવર્સિટી નાં પદાધિકારીઓ અને ટિચિંગ – નોન ટિચિંગ સ્ટાફ નાં ઉત્સાહ…

“વય મર્યાદા પૂરી થતાં પહેલાં ટાટ ઉમેદવારો રજૂઆત કરવા પહોંચ્યા”

ન્યુઝ ડે નેટવર્ક . માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ માં ભરતી થાય તે બાબતે ટાટ પાસ વિદ્યાર્થીઓ આજે શિક્ષણ મંત્રી પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ને રજૂઆત કરતા વિદ્યાર્થીઓએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક…

“જન્મદિવસ ઉજવણી માં ભાન ભૂલેલા લોકો સાથે રાજકોટ પોલીસ નું ઘર્ષણ”

ન્યુઝ ડે નેટવર્ક. જન્મદિવસ ઉજવવા માટે નવી નવી રીત નો ચીલો પાડતા લોકો ક્યારેક સમાજ માટે ભૂલ બની જતા હોય છે.આવો જ એક કિસ્સો રાજકોટ શહેર માં બન્યો હતો.રાજકોટ નાં સ્વામિનારાયણ ચોક ખાતે આ ઘટના બની હતી.પરિવાર નાં પુત્ર અને…

“નેશનલ ગેમ રમવા ગયેલી સગીર યુવતી પર દુષ્કર્મ ની ફરિયાદ “

ન્યુઝ ડે નેટવર્ક. થોડા સમય અગાઉ ગાંધીનગર ખાતે નેશનલ ગેમ રમવા આવેલી યુવતી પર દુષ્કર્મ ની ફરિયાદ નોંધવામાં આવી છે.આ ફરિયાદ સુરત નાં ગોડાદરા વિસ્તાર માં નોધવામાં આવી છે.મળતી માહિતી મુજબ 17 વર્ષની ગોડાદરા ની યુવતી જૂનાગઢ માં હોસ્ટેલ માં…