“ધો.9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ સામેલ થશે”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર . રાજ્યની શાળાઓમાં ધોરણ-9ના અભ્યાસક્રમમાં આ જ શૈક્ષણિક સત્રથી જ પ્રાકૃતિક ખેતીનો અલગ અભ્યાસક્રમ સામેલ કરવામાં આવશે એવુ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે. જીતુભાઇએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી. તેઓએ જણાવ્યુ કે, હવે પછીના…

“પૈસા ફેંકો ડિગ્રી મેળવો-બોગસ ડિગ્રી સર્ટિફિકેટ દેશવ્યાપી કોભાંડ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. સાઈબર ક્રાઇમ બ્રાંચને બોગસ ડિગ્રી સર્ટિફિકેટ નો દેશવ્યાપી રેકેટ ને પકડવામાં સફળતા મળી છે.વિદેશ જવા માટે વિઝા મેળવવા ,ફાર્મસી લાઇસન્સ અથવા ખાનગી નોકરી મેળવવા માટે આઠ થી દસ લાખ માં જોઈએ તેવી ડિગ્રી સર્ટિ ઇસ્યુ કરવાના કોભાંડ…

“પાક નુકસાન સહાયના રૂપિયા અધિકારીઓ ચાઉ કરી ગયા”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં વર્ષ 2017-18 દરમિયાન વાતાવરણના પરિબળોથી પાકને થયેલ નુકસાન માટે 10 કરોડથી વધુની ૨કમ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતના બે અધિકારીઓ દ્વારા 11 લાખની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ થઇ…

“ગટેહરા પક્ષી ક્ષેત્ર યાયાવર પક્ષીઓ માટે હાનીકારક ગંદુ પાણી”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ગાંધીનગર જિલ્લા નાં કલોલ શહેર થી બે કિલોમટરના અંતરે આવેલું ગટેહરા પક્ષી ક્ષેત્ર માં છેલ્લા કેટલાય વર્ષોથી કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા લક્ષ્મીપુરા ગટેહરા તળાવને પક્ષીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલું…

“ગુજરાતમાં 106 ટકા વરસાદની હવામાન વિભાગની આગાહી”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર . સરકાર હસ્તકના હવામાન વિભાગ દ્વારા કેરળમાં ચોમાસાના આગમન વરસાદની સ્થિતિ અંગે આગાહી રજુ થઇ છે, જેમાં હવામાન વિભાગે દેશભરમાં 103 ટકા વરસાદ થવાની આશા વ્યકત કરી છે, આ પહેલી એપ્રિલ મહિનામાં રજુ થયેલ આગાહીમાં હવામાન વિભાગે…

“પુર્વ સૈનીકોની માંગણીઓ પ્રત્યે સરકારનો અભિગમ સકારાત્મક છે: ગૃહરાજ્ય મંત્રી “

ન્યૂઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ગુજરાત રાજ્યના સેવા નિવૃત્ત આર્મી, નેવી, એર્ફોર્સના પૂર્વ સૈનિકોની કેટલીક રજુઆતો સંદર્ભે આજે ગૃહરાજ્યમંત્રી સંઘવી એ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું. વિવિધ વિભાગોને લગતી રજુઆતો બાબત પૂર્વ સૈનિક સેવા પરિષદના આગેવાનો પણ આ…

“સિગારેટ બનાવવા પાછળ વર્ષે 60 કરોડ વૃક્ષો નું ભોગ”

ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર. આજે આખા વિશ્વમાં નો ટોબેકો ડે ઉજવાઈ રહ્યું છે સાથે સાથે વિશ્વ પર્યાવરણ દિવસ નજીક છે અને ધીમે ધીમે ગ્લોબલ વોર્મિંગ નાં દુષ્પરિણામો પણ નજીક આવી રહ્યા છે.આડેધડ અનિયંત્રિત વિકાસ ની દોડ માં કપાતા વૃક્ષો આજે નહી…

“પધારો મ્હારે દેશ ચોમાસાનું કેરળમાં વિધિવત આગમન”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર . કેરળના દરિયા કિનારે રવીવાર તા.29 મેના રોજ ચોમાસાનું વિધિવત આગમન થયુ હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજન મહાપાત્રાએ જણાવ્યુ છે. સામાન્ય રીતે તા.1 જુન આસપાસ કેરળમાં ચોમાસાનું આગમન થાય છે, જોકે, આ વખતે ત્રણ દિવસ વહેલા…

“દરેક ખેતરમાં ડ્રોન હોય એ મારૂ સપનું :વડાપ્રધાન”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર . દેશના સૌથી મોટા ડ્રોન મહોત્સવનો નવી દિલ્હી ખાતે શુભારંભ થયો છે. આ પ્રસંગે બોલતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ કે, દરેક ખેતરમાં ડ્રોન અને દરેક હાથમાં સ્માર્ટફોન હોય એ મારૂ સપનું છે, વડાપ્રધાને વધુમાં જણાવ્યુ કે, વર્ષ…

” વિદ્યાર્થી નેતા ની રોમિયોગીરી,વિદ્યાર્થી પરિષદ ની બરખાસ્ત કરવાની માંગ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. એડમીશન માટે સામાન્ય વિદ્યાર્થીઓ જ્યારે વિદ્યાર્થી નેતાઓ પાસે જતા હોય છે ત્યારે છાકટા થયેલા વિદ્યાર્થી નેતાઓ છાત્રાઓ સાથે અણછાજતું વર્તન કરવામાં કિસ્સાઓ ભૂતકાળ નાં પણ સામે આવ્યા છે.આમાં વધુ ઉમેરો કરતો એક કિસ્સો મધ્ય ગુજરાત ની એક…