પાક બોર્ડર પાસે ભારત અફગાન નો જોરદાર યુદ્ધ અભ્યાસ
પાક બોર્ડર પાસે ભારત અફગાન નો જોરદાર યુદ્ધ અભ્યાસ ન્યુઝડે નેટવર્ક,ઇસ્લામિક આતંકવાદના વૈશ્વિક સપ્લાયર એવા પાકિસ્તાનને હવે તેની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાન જ જવાબદાર રહેશે અને…








