ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવેના અધેલાઈ સર્કલમાં ઉદ્ધાટન પહેલા પાણી ભરાયું

ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવેના અધેલાઈ સર્કલમાં ઉદ્ધાટન પહેલા પાણી ભરાયું


ન્યુઝડે નેટવર્ક
ભાવનગર અમદાવાદ શોર્ટ હાઈવે પર બનેલા ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ભાવનગર વાળાઓ માટે ખૂબ સુવિધા સફર હાઇવે છે, જેને લીધે અકસ્માતો પણ ઓછા થાય છે અને ઝડપથી પહોંચી શકાય છે. પરંતુ આ એક્સપ્રેસ હાઈવેની કુશળ સિવિલ એન્જિનિયરિંગના અભાવે ઉદ્ઘાટન પહેલા જ પાણી ભરાવા લાગ્યું છે.સર્કલ બન્યું ત્યારથી જ સર્કલમાં બહારની તરફ ઢાળ જોવા મળ્યો છે, પણ પાછળથી ભૂલ સુધારતા બહારની તરફ ડામરના બે-ત્રણ લેયર કરી અંદરની તરફ ઢાળ કરવામાં આવ્યો હતો. ઢાળ વધાર્યા બાદ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અત્યારે પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે. તો તંત્ર દ્વારા યથા યોગ્ય પાણી નીકાલ વ્યવસ્થા કરે તેવી વાહનચાલકોની માંગ છે.
ભાવનગર અમદાવાદ શોર્ટ હાઈવે પર બનેલા ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ભાવનગર વાળાઓ માટે ખૂબ સુવિધા સફર હાઇવે છે, જેને લીધે અકસ્માતો પણ ઓછા થાય છે અને ઝડપથી પહોંચી શકાય છે. પરંતુ આ એક્સપ્રેસ હાઈવેની કુશળ સિવિલ એન્જિનિયરિંગના અભાવે ઉદ્ઘાટન પહેલા જ પાણી ભરાવા લાગ્યું છે.સર્કલ બન્યું ત્યારથી જ સર્કલમાં બહારની તરફ ઢાળ જોવા મળ્યો છે,

There is 1 comment

Leave a Reply to Vehicle solution Cancel reply

Your email address will not be published. Required fields are marked *