“યુપી-બેંક માં નમાજ અને ઈફ્તારપાર્ટીનું શિવસેના અને બજરંગ દળે કર્યો વિરોધ”

ન્યુઝ ડે નેટવર્ક. યુપી નાં બારાબંકી માં બેંક ની અંદર નમાજ અને ઈફ્તાર પા આયોજન થયું હતું જેની સામે હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે.બજરંગ દળ અને શિવસેના ની લોકલ શાખાએ ડિએમ ને પત્ર લખી કાર્યવાહી કરવા માંગણી કરી છે. માહિતી…

“પશુપાલનના 31 ઘટકોમાં સહાય માટે 31 મે સુધી અરજી”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. પશુપાલનને લગતી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ ઉપર આગામી તા.31 મે 2022 સુધી ઓનલાઇન અરજી થઇ શકશે. જેમાં ખાણદાણ સહાય, દુધાળા પશુઓનું એકમ શરૂ કરવા માટેની લોન ઉપરના વ્યાજની સહાય, કેટલશેડ, પાણીની ટાંકી, ચાફક્ટર, કૃત્રિમ…

“ટેકાના ભાવે ઘઉંની ખરીદી છેલ્લા 12 વર્ષની નીચી સપાટીએ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. રશિયા-યુક્રેન યુધ્ધની સૌથી વધુ અસર ઘઉંના બજારભાવ ઉપર થઇ છે, યુધ્ધ શરૂ થયુ એ પહેલા ઘઉંમાં પ્રતિ મણ સરેરાશ રૂ,350ની સપાટી આસપાસ વેપાર થતો હતો. યુધ્ધ બાદ ઘઉંમાં રૂ,400થી રૂ,500ની સપાટીની વચ્ચે વેપાર થઇ રહ્યો છે. આ…

“પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાના પાણી તથા મૂંગા પશુઓને ઘાસચારાની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ગુજરાત સરકાર નું સઘન આયોજન “

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ મૂંગા અબોલ પશુઓને પણ ઘાસચારો તેમજ પાણી ઉપલબ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના…

કેન્દ્ર સરકાર દ્વારા કેવડિયા ખાતે આગામી તા. ૧૯ એપ્રિલે પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ એક દિવસીય સમર મીટ’’નું આયોજન

કેન્દ્ર સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા કેવડિયાના ટેન્ટ સિટી-૧ ખાતે આગામી તા. ૧૯ એપ્રિલ-૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક સુધી પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગની એક દિવસીય સમર મીટનું આયોજન કરવામાં આવ્યું છે એમ રાજ્યના પશુપાલન નિયામક…

જમીન રિ-સરવેમાં બાજુના ખાતેદારની મંજુરીની હવે જરૂર નહીં

ખેડૂત ખાતેદારોએ પોતાની જમીનનો રિ-સરવે કરાવવો હોય તો હવે બાજુના ખાતેદારની મંજુરીની જરૂર પડશે નહીં એવુ મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યુ છે. કોંગ્રેસ ધારાસભ્યો સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, આ બાબતે મળેલી અનેક રજુઆતો બાદ આ ફેરફાર…