“રાહુલ ગાંધી પર રવિશંકર પ્રસાદ નાં પ્રહાર”

ન્યુઝ ડે નેટવર્ક. છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસ દ્વારા “ભારત જોડો યાત્રા” ચલાવવામાં આવી રહી છે ત્યારે રાહુલ ગાંધી નાં એક નિવેદન પર રવિશંકર પ્રસાદે પ્રહાર કરતા જણાવ્યું છે કે રાહુલ ગાંધી પ્રેમ ફેલાવવાની વાતો કરી રહ્યા છે જ્યારે કે તેમની…

“માલપુર આરોગ્ય કેન્દ્ર ની મુલાકાતે ધારાસભ્ય”

ન્યુઝ ડે નેટવર્ક. ચીન માં કોરોનાએ ફરી માથું ઉંચકતા દેશ અને રાજ્યમાં પણ લોકો સતર્ક થયા છે ત્યારે બાયડ વિધાનસભા થી અપક્ષ ઉમેદવાર તરીકે વિજયી થયેલા ધવલ સિંહ ઝાલા પણ સક્રિય થયા છે.શુક્રવાર નાં રોજ બાયડ નાં ધારા સભ્યે માલપુર…

“મંત્રીઓ ની ચેમ્બર માં મોબાઈલ ને નો એન્ટ્રી”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ. મુખ્યમંત્રીની સૂચનાથી મંત્રીઓની ઓફિસમાં વિઝીટર્સ મોબાઈલ નહીં લઈ જઈ શકશે. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુચના આપી હતી કે કોઈપણ મુલાકાતી મંત્રીઓની ચેમ્બરમાં મોબાઇલ લઈને પ્રવેશ કરી શકશે નહિ. તેમણે પોતાના મોબાઈલ ફોન મંત્રીની ચેમ્બરની બહાર…

“કોંગ્રેસ નાં ધારાસભ્યો બે જ હરોળ માં સમાઈ ગયા”

ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ. ગાંધીનગર વિધાનસભા માં બેઠક વ્યવસ્થા ફાળવણી વખતે 20 પૈકી 16 હરોળ માં ભાજપના ધારાસભ્યો ને બેઠકો ફાળવાઇ.. કોંગ્રેસના બધાં જ ધારાસભ્યો માત્ર પ્રથમ 2 હરોળ માં જ સમાઈ ગયા હતા.જ્યારે તેમની પાછળની હરોળ માં આમ આદમી…

‘અપક્ષ ધારાસભ્ય ધવલ સિંહ દ્વારા ભાજપ નું સમર્થન”

ન્યુઝ ડે નેટવર્ક. ગુજરાત વિધાનસભા નાં ઇલેક્શન બાદ 156 જેવી રેકોર્ડ બ્રેક સિટો સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી ફરી થી સત્તા માં આવી છે ત્યારે અપક્ષ ધારા સભ્યો નો પણ સાથ સત્તા પક્ષ ભાજપ ને મળી રહ્યો છે. બાયડના અપક્ષ…

“સિગારેટ બનાવવા પાછળ વર્ષે 60 કરોડ વૃક્ષો નું ભોગ”

ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર. આજે આખા વિશ્વમાં નો ટોબેકો ડે ઉજવાઈ રહ્યું છે સાથે સાથે વિશ્વ પર્યાવરણ દિવસ નજીક છે અને ધીમે ધીમે ગ્લોબલ વોર્મિંગ નાં દુષ્પરિણામો પણ નજીક આવી રહ્યા છે.આડેધડ અનિયંત્રિત વિકાસ ની દોડ માં કપાતા વૃક્ષો આજે નહી…

“3 વિસ્તારો માં 250 થી વધુ AQI, અમદાવાદ માં પ્રદૂષણ ચિંતાજનક”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. વધતી ગરમી અને તાપ વચ્ચે એક વધુ ખરાબ સમાચાર શહેરીજનો માટે આવ્યા છે.કાર્બન સામે રક્ષણ આપતા વૃક્ષો ની ગેરહાજરી માં હવે શહેર પ્રદૂષણ નો સેન્ટર બનતું જઈ રહ્યું છે.અમદાવાદ માં વાયુ પ્રદૂષણ ચિંતાજનક રીતે વધ્યું છે.શહેર માં…

“ગેરકાયદેસર દરગાહો – મજારો તોડવા તંત્ર ને માંગણી,અલીગઢ માં હિંદુવાદી સંગઠનોએ બનાવી લિસ્ટ,કાનૂન બનાવવા અપીલ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. થોડા દિવસો પહેલા અમદાવાદ નાં ઉસ્માન પૂરા ગાર્ડન વચ્ચે બનેલી દરગાહો બાબતે હિન્દુ જાગરણ મંચ નાં કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો,બાબત ગંભીર બની હતી. તેવી જ રીતે ઉત્તરપ્રદેશ માં પણ ગેર કાયદેસર દરગાહો – મજારો વિશે વિરોધ વધતું…

“કેરળમાં ચોમાસાનું આગામન વહેલુ થવાની સંભાવના”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર સામાન્ય રીતે તા.1 જુન આસપાસ કેરળના દરિયાકિનારે ચોમાસાનું આગામન થતુ હોય છે. જોકે, આ વખતે ચોમાસાનું આગામન વહેલુ થાય એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત થઇ છે, હવામાન વિભાગ દ્વારા જાહેર થયેલ બુલેટીનમાં જણાવાયુ છે કે, અંદમાનના…

“ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરોની ફરી હડતાલની ચીમકી”

ન્યૂઝડે નેટવર્ક, ગાંધીનગર . રાજ્યની ગ્રામ પંચાયતોમાં 7-12,8-અ સહિતના દસ્તાવેજો તેમજ સરકારી યોજના માટેના ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે વીસીઇ એટલે કે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર કાર્યરત છે, આ ઓપરેટરોની કરાર આધારીત ભરતી થયેલી છે. આ ઓપરેટરોને કામગીરી પ્રમાણે કમિશન આપવામાં આવે છે.…