“પ્રેરણા પીઠ તીર્થધામ ખાતે મહાશિવરાત્રી ની થઈ ઉજવણી”

ન્યુઝ ડે નેટવર્ક. તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે મહાશંભુ ભોલેનાથની મહાશિવરાત્રિના પર્વની ઉજવણી થઇ .તીર્થધામ નાં સંચાલકો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યું કે આવતા સમયમાં તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે ભવ્યાતિભવ્ય મહાપ્રભુ શિવજી ભોલેનાથ ના મંદિરનું નિર્માણ થઈ જશે.ભગવાન શિવજીના મંદિરની આ મંદિરનુ એક…

“મહુવા,છોટા ઉદેપુર અને અમદાવાદ નાં શાહીબાગ માં આગ ની દુર્ઘટનામાં 3 લોકોના મૃત્યુ”

ન્યુઝ ડે નેટવર્ક. આજે સમગ્ર રાજ્ય માં અલગ અલગ જગ્યા આગ નાં કારણે બનેલી દુર્ઘટનાઓ માં ત્રણ લોકો નાં મૃત્યુ થયા છે. મહુવા માં ભાવનગર હાઇવે પર એસેન્ટ કાર અકસ્માત ના કારણે ડીવાઈડર કૂદીને રોંગ સાઇડ આવી જતા સામે થી…

“ધ્વનિ પ્રદૂષણ ને પડકારતી PIL હાઇકોર્ટ માં”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ શહેર અને રાજ્ય માં જાહેર માં ઉત્સવ અને લગ્ન મેળાવડા માટે જાહેર માં વગાડવામાં આવતા DJ થી ફેલાતા ધ્વનિ પ્રદુષણ સામે હાઇકોર્ટમાં PIL કરવામાં આવી છે.જેની અંદર ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બહાર પાડેલા નોટિફિકેશન…

“શાહપુર નાં મકાન માં આગ લાગતાં પરિવાર બળીને ખાખ”

ન્યુઝ ડે નેટવર્ક. સામાન્ય રીતે ઉનાળામાં આગ લાગવાના કિસ્સા બનતાં હોય છે પરંતુ અમદાવાદ શહેર માં ત્રણ દિવસ માં એક બાદ એક બે બનાવ બની ગયા.બે દિવસ અગાઉ શનિવાર નાં રોજ નારણપુરા વિસ્તાર ની મોદી આઈ કેર નામની હોસ્પિટલ માં…

“દ્વારકા પાસે દરિયામાં વહાણ ડૂબ્યું”

ન્યુઝ ડે નેટવર્ક. દ્વારકા પાસે ખરાબ હવામાનના કારણે એક વહાણ ડૂબવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ આ વહાણ 800 ટન નું હતું.દરિયામાં ડૂબી ગયેલા આ વહાણ નું નામ BDI 1398 હતું.એવી પણ માહિતી છે કે એમાં સવાર તમામ લોકોને…

“31 ડિસેમ્બર માટે વડોદરા પોલીસ કાયદા નાં પાલન માટે સજ્જ”

આવતી કાલે 31 મી ડિસેમ્બર હોવાથી અસામાજિક તત્વો દ્વારા અથવા કોઈ પણ દ્વારા કાયદા નું ઉલંઘન નાં થાય એના માટે વડોદરા પોલીસ પણ સજ્જ છે. રોહન આનંદ SP રૂરલ માહિતી આપતા કહ્યું હતું કે મોટા ભાગના ફાર્મ હાઉસ ની ચેકીંગ…

“શતાયુ હિરાબા નું સ્વર્ગ પ્રયાણ “

ન્યુઝ ડે નેટવર્ક. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નાં માતા હિરાબા નું મોડી રાત્રે નિધન થયું.શ્વાસ લેવાના તકલીફ નાં કારણે. તેમને મંગળવાર નાં રોજ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.100 વર્ષના હિરાબા એ અમદાવાદ ની યુ એન મહેતા હોસ્પિટલ નાં અંતિમ શ્વાસ…

“કોરોના ને લઈને કેન્દ્ર સરકાર સક્રિય “

ન્યુઝ ડે નેટવર્ક. ગત વર્ષોમાં કોરોના એ વરસાવેલા કહેર હજુ લોકોના દિલો દિમાગ પર અંકિત છે ત્યાં ચીન માં કોરોના ની સ્થિતિ બેકાબૂ બનતા સમગ્ર વિશ્વ ચિંતિત છે. આ સંજોગો માં ભારત નું ચિંતા પણ વધુ છે.આ વિષય ને ધ્યાન…

“બાળ દિવસ નિમિતે શહેર માં શીખ સમાજ ની રેલી”

ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ. અમદાવાદ શહેર ખાતે શીખ સમાજ દ્વારા વીર બાલદિવસની યાદમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં ભાગ લેનારા લગભગ 200 બાળકોએ રસ્તા પર માર્શલ આર્ટ રજૂ કર્યા હતા. બાલ દિવસ નિમિત્તે ગુરુદ્વારાઓ દ્વારા 2 સ્થળ પર…

“ઓખા દરિયા નજીક 10 પાકિસ્તાની 300 કરોડના ડ્રગ્સ સાથે પકડાયા”

ન્યુઝ ડે નેટવર્ક. બાતમી નાં આધારે ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન માં દ્વારકા જિલ્લા નાં ઓખા દરિયા નજીક 300 કરોડ નું ડ્રગ્સ ,40 કિલો ડ્રગ્સ જથ્થા સાથે દારૂગોળો અને શસ્ત્રો સાથે 10 પાકિસ્તાનીઓ ઝડપાયા છે.છેલ્લા લગભગ દોઢ…