“કિંજલ દવે નાં કાર્યક્રમ માં તોડફોડ ,લાઠીચાર્જ”

ન્યુઝ ડે નેટવર્ક. પંચમહાલ જિલ્લાના એક કાર્યક્રમ જ્યાં કિંજલ દવે પર્ફોર્મ કરવાનાં હતા ત્યાં વ્યવસ્થા માં ગડબડ થતાં લોકોએ કુરસીઓ ની તોડફોડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના રંગારંગ કાર્યક્રમ પંચમહોત્સવ માં કિંજલ દવે ને પર્ફોરમ કરવાનું હતું ત્યાં કાર્યક્રમ…

“31 ડિસેમ્બર ની તૈયારી રૂપે અમદાવાદ ટ્રાફિક પોલીસ નો એક્શન પ્લાન”

ન્યુઝ ડે નેટવર્ક. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યુવાનો માં ખાસો ઉત્સાહ હોય છે.જેને ધ્યાન માં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ ખાસ પ્લાન તૈયાર રાખ્યો છે.જેમાં કયા સ્થળ પર કઈ પ્રકાર ના વાહનો પર પ્રતિબંધ,ક્યાં વાહનો ની અવર જવર પણ સંપૂર્ણ…

“શતાબ્દી મહોત્સવ થી પરત ફરતી બસ ને નવસારી માં અકસ્માત”

ન્યુઝ ડે નેટવર્ક. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદ માં મુલાકાત કઈ પરત ફરતી બસ ને નવસારી ખાતે અકસ્માત નડ્યો .નવસારી માં હાઇવે ન.48 આ ગોઝારી દુર્ઘટના બની હતી.બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ફોર્ચ્યુનર માં સવાર 9 લોકો નાં…

“શિયાળામાં દિવસે વીજળી આપવાના કૃષિ મંત્રી નાં સંકેત”

ન્યુઝ ડે નેટવર્ક. છેલ્લા કેટલાય મહિનાઓ થી ખેડૂતો દ્વારા શિયાળામાં દિવસે વીજળી આપવાની માંગ થતી રહી છે.આ પાછળ નું કારણ રાત્રે પડતી ઠંડી અને જંગલી પ્રાણીઓ નો ભય રહ્યો છે.સૌરાષ્ટ્ર માં તો સિંહો દિપડા નો ભય વધુ છે.તેથી અવારનવાર ખેડૂતો…

‘પાટણ માં કોંગ્રેસ નું પરાજય પર મનોમંથન”

ન્યુઝ ડે નેટવર્ક. ગુજરાત વિધાનસભા 2022 માં મળેલો કારમો પરાજય કોંગ્રેસ માટે આઘાત જનક છે. કોંગ્રેસ કારોબારી ની એક વિસ્તૃત બેઠક પાટણ ખાતે થઈ.આ બેઠક યુનિવર્સિટી બા રંગભવન ખાતે યોજાઇ.આ બેઠક જગદીશ ઠાકોર ની અધ્યક્ષતા માં યોજાઇ.બેઠક બાદ પ્રદેશ પ્રમુખ…

“ચાઇનીઝ દોરી જથ્થા પર પોલીસ નો દરોડો”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ. ઉતરાયણ નજીક છે અને પતંગ રસિયાઓ પણ તૈયારી માં લાગી ગયા હશે.આ બધા વચ્ચે દોરી થી ગળા કપાવાના બનાવો નો પણ ભય રહેલો છે.ભૂતકાળ માં આવા બનાવો થી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.આ બધા વચ્ચે સરખેજ…

“બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા મુસાફરોના પ્રશ્નોને લઇ એસ.ટી. ડેપો મેનેજરને રજૂઆત “

ન્યુઝ ડે નેટવર્ક. સોશિયલ મીડિયાના માધ્યમથી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાના મતવિસ્તારના લોકોને એસ.ટી. બસ સેવાઓ અંગેના પ્રશ્નોની રજૂઆત કરવા આજ રોજ બાયડ એસ.ટી ડેપો ખાતે પહોંચવા જણાવ્યું હતું, જે અંતર્ગત ખુબ મોટી સંખ્યામાં કાયમી અપ ડાઉન કરતાં વિદ્યાર્થીઓ, નોકરિયાતો…

“વડાપ્રધાન મોદી નાં માતા હિરાબા હોસ્પિટલ માં “

ન્યુઝ ડે નેટવર્ક. ગુજરાત ના પૂર્વ સીએમ અને વર્તમાન વડપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નાં માતા હિરા બા ને તબિયત ખરાબ થતાં યું એન મહેતા હોસ્પિટલ માં ભરતી કરવામાં આવ્યા. વડાપ્રધાન મોદી ની માતા હિરા બા ની તબિયત ખરાબ થતાં તેમને અમદાવાદ…

“વડોદરા કેમ્પસમાં નમાજ મુદ્દે વાતાવરણ તંગ”

ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ. શૈક્ષણિક સંસ્થાઓ માં ધાર્મિક વાતાવરણ મુદ્દે ફરી બે ગ્રુપ સમ સામે થયાના કિસ્સા માં ઉમેરો કરતો બનાવ ગઈ કાલે વડોદરા માં બની ગયો. સંસ્કારી નગરી ની એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા આવેલા બે વિદ્યાર્થીઓ દ્વારા નમાઝ…

“સરકાર નાં કેબિનેટ મંત્રી દ્વારા વેતન ભથ્થા નો ત્યાગ,પ્રથમ મંત્રી બન્યા બળવંતસિંહ”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ. રાજ્યમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભા ઇલેક્શન ૨૦૨૨ માં સિધ્ધપુર બેઠક પર થી ચુંટણી માં બળવંતસિંહ રાજપૂત જીત્યા હતા.ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે પણ પગાર કે ભથ્થા ક્યારેય નથી લીધા નથી તેમજ આ હોદ્દા અર્થોપાર્જન માટે નહિ પણ…