આત્મહત્યા માટે કુદેલા યુગલને પોલીસ કર્મીએ બચાવ્યું
આત્મહત્યા માટે કુદેલા યુગલને પોલીસ કર્મીએ બચાવ્યું ન્યુઝડે નેટવર્ક અમદાવાદ, તા.૧૮ : ગાંધીનગર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ આજે બપોરે નર્મદા કેનાલના સર્વિસ રોડ પર પોતાની ફરજ દરમિયાન એક પુવક અને પુવતીને આત્મહત્યા કરવા માટે કેનાલમાં કૂદતા જોઈને…



