“ગુજરાત હાઇકોર્ટ નાં કાર્યવાહક જસ્ટિસ તરીકે જસ્ટિસ આશિષ દેસાઈ ની નિમણુક “

ન્યુઝ ડે નેટવર્ક. ગુજરાત હાઇકોર્ટ નાં વર્તમાન ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી નિવૃત્ત થાય એના એક દિવસ પહેલા કાર્યવાહક મુખ્ય ન્યાયધીશ તરીકે આશિષભાઈ જીતેન્દ્રભાઈ દેસાઈ ની નિમણુક કરવામાં આવી છે.કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ દ્વારા આ માહિતી ટ્વીટર નાં માધ્યમ થી…

“જામનગર કોર્ટે હાર્દિક પટેલ ને નિર્દોષ જાહેર કર્યો”

ન્યુઝ ડે નેટવર્ક. પાસ આંદોલન થકી લાઇમ લાઇટ માં આવેલા અને 2022 માં ભારતીય જનતા પાર્ટી તરફથી વિરમગામ વિધાનસભા સીટ પરથી જીતેલા ધારાસભ્ય હાર્દિક પટેલ ને એક કેસ માં જામનગર ની કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.હાર્દિક પટેલ નાં…

“ગુજરાત માં ફરી ધરતીકંપ નો આંચકો”

ન્યુઝ ડે નેટવર્ક. ધરતીકંપ ની તારાજી નાં સાક્ષી બનેલા ગુજરાત ની ધરા પર આજે ફરી ભૂકંપ નાં આંચકા અનુભવ થયા હતા.આમ તો છેલ્લા કેટલાય સમય થી ગુજરાત નાં લોકો ઘણીવાર ભૂકંપ નાં નાના આંચકાઓ અનુભવ કરતા આવ્યા છે. વર્તમાન માં…

“બે બાળકોના મૌત કરનાર દિપડો પાંજરે પુરાયો”

ન્યુઝ ડે નેટવર્ક. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના એક નરભક્ષી બની ગયેલા દિપડાએ આતંક મચાવતા ગત સપ્તાહ માં બે બાળકોને મૌત ને ઘાટ ઉતાર્યો હતો આ ઘટના નાં કારણે આસપાસ નાં વિસ્તારો માં ભય નો માહોલ સર્જાયો હતો.ભય એટલી હદે…

“વાહન સ્ક્રેપિંગ માટે રાજ્ય માં 204 સેન્ટર ને મંજૂરી”

ન્યુઝ ડે નેટવર્ક. વાહન સ્ક્રેપિંગ પોલિસી નાં અસરકારક અમલવારી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું અધ્યક્ષતા માં કેબિનેટ ની બેઠક મળી હતી.આ બેઠક માં વાહન સ્ક્રેપીંગ પોલિસી નાં અસરકારક અમલ માટે ચર્ચા વિચારણા કર્યા બાદ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.બેઠક બાદ…

“સાઠંબા ને અલગ તાલુકાની ધવલ સિંહ દ્વારા માંગ”

ન્યુઝ ડે નેટવર્ક. અરવલ્લી જિલ્લા માં આવેલું સાઠંબા નું વિકાસ થાય તેમજ સરકારી સુવિધાઓ વધુ પ્રબળ થાય તે હેતુથી છેલ્લા કેટલાય સમય થી લોક માંગણી થઈ રહી છે ત્યારે બાયડ ના ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા દ્વારા પણ સાઠંબા ને અલગ…

“ઠંડી નાં લીધે ખેડૂત નું મૌત,દિવસે વીજળી આપવાની માંગ “

ન્યુઝ ડે નેટવર્ક. એક સમય માં જગત નાં પિતા કહેવાતા ખેડૂતો ની સ્થિતિ કેટલી પડકાર જનક હોય છે તે બતાવતો કિસ્સો અરવલ્લી જિલ્લા નાં ટિટોઈ ગામે બન્યો હતો. અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ટિટોઈ ગામ ના ખેડૂત લવજીભાઈ વિરસંગ…

“ગેરકાયદેસર ચિકન મટન દુકાનો બાબતે સરકાર ની ઝાટકણી”

ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ. જાહેર હિતની એક અરજી ની સુનાવણી દરમિયાન સરકાર ની ઝાટકણી કાઢતા હાઇકોર્ટે દરેક જિલ્લાની લીગલ સર્વિસ ઓથોરિટી ને ગેરકાયદે કતલખાનાની વિગત રજૂ કરવા આદેશ કર્યો છે. ગુજરાત રાજ્યમાં ધમધમથી ચિકન -મટનની ગેરકાયદે દુકાનો કેમ બંધ કરાવાતી…

“સંત સુરદાસ યોજના અંતર્ગત દિવ્યાંગોની સહાયની રકમમાં વધારાની માંગ કરતા ધારાસભ્ય ધવલસિંહ “

ન્યુઝ ડે નેટવર્ક. સંત સુરદાસ યોજના અંતર્ગત ૮૦ % કે તેથી વધુ શારીરિક અશક્ત દિવ્યાંગો ( બહેરા – મુંગા, અંધજન કે અન્ય રીતે શારીરિક અશક્ત )ને માસિક ૧૦૦૦/- રૂપિયા સરકારી સહાય આપવામાં આવે છે, જે સહાય રાશીમાં સરકાર દ્વારા વધારો…

આસ્થા નાં કેન્દ્ર મંદિર તોડી પાડતું અરવલ્લી તંત્ર”

ન્યુઝ ડે નેટવર્ક. શહેર માં તો માર્ગ પર નડતા મંદિરો તોડવાના સમાચાર મળતાં જ રહે છે.પરંતુ હવે આ મંદિર તોડવાની વાત નાં સમાચાર મળ્યા છે અરવલ્લી જિલ્લા નાં ગ્રામ્ય વિસ્તાર થી.અરવલ્લી જિલ્લા માં વાત્રક ડેમ નજીક ડુંગર પર બાંધવામાં આવેલું…