કેન્દ્ર સરકાર દ્વારા GST ના નવા દરો સાર્વજનિક
કેન્દ્ર સરકાર દ્વારા GST ના નવા દરો સાર્વજનિક ન્યુઝડે નેટવર્ક GST કાઉન્સિલની 56 મી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો. પાન મસાલા, ગુટખા, સિગારેટ, તમાકુ, કાચી તમાકુ, બીડી અને સુગંધિત તમાકુ પર GST કાઉન્સિલે નવા GST દરો લાગુ કરવાની જાહેરાત કરી…





