“ઈ ટેન્ડર નાં વિરોધી પ્રદર્શનકારીઓ પર હરિયાણા માં લાઠી ચાર્જ”

ન્યુઝ ડે નેટવર્ક. હરિયાણા માં ઈ ટેન્ડર સામે વિવાદ વકરતા આજે પ્રદર્શનકારીઓ પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યું હતું. ઈ ટેન્ડર નાં વિરોધ માં લગભગ ચાર હજાર લોકો જેમાં સરપંચો હતા તેઓએ વિરોધ પ્રદર્શન નું આયોજન કર્યું હતું. ઈ…

“પાયલટ ની સતર્કતા નાં કારણે જાનહાનિ ટળી”

ન્યુઝ ડે નેટવર્ક. કોલકાતામાં સ્પાઈસ જેટના વિમાન માં ખામી સર્જાતા ઇમેરજેંસી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.પાયલટ ની સતર્કતા નાં કારણે મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી. સ્પાઈસ જેટ ની ફ્લાઇટ નાં પાયલટ ને એન્જિન નો બ્લેડ તૂટેલો ધ્યાન માં આવતા…

“લાલ કિલ્લો તોડી નાખો: નસરુદ્દીન શાહ”

ન્યુઝ ડે નેટવર્ક . ઇતિહાસ બાબતે 2 વર્ગ માં વહેચાયેલું બોલીવુડ નાં દિગ્ગજ અભિનેતા નસરુદ્દીન શાહે ફરી એક વાર વિવાદ ને હવા આપતા કહ્યું હતું કે જો મુગલ એટલા જ ખરાબ હતા તો લાલ કિલ્લો તોડી નાખો.ભારત માં વિદેશી આક્રમણકારી…

“સોશિયલ મીડિયા ઉપયોગ કરનારા પોલીસ કર્મીઓ સામે યોગી સરકાર એક્શન માં”

ન્યુઝ ડે નેટવર્ક. પોતાના નિર્ણયો અને સ્પષ્ટ વલણ માટે જાણીતા ઉત્તરપ્રદેશ નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની સરકાર દ્વારા પોલીસ કર્મીઓ દ્વારા સોશિયલ મીડિયા નાં ઉપયોગ પર કડક નિયમ અમલ માં મુકવામાં આવ્યો છે.હવે થી ઉત્તર પ્રદેશ માં પોલીસ કર્મીઓએ મહેમાન…

“સનાતન ધર્મ ભારતનો રાષ્ટ્રીય ધર્મ:યોગી”

ન્યુઝ ડે નેટવર્ક. ઉત્તર પ્રદેશ નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્થાન માં કહ્યું હતું કે ભારતનો રાષ્ટ્રીય ધર્મ એ સનાતન ધર્મ છે.રાજસ્થાન નાં જાલોર માં આ વાત કહેતા ઉત્તર પ્રદેશ નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગળ કહ્યું હતું કે અમારો દેશ સુરક્ષિત…

“શાહરૂખે રાત્રે ફોન કરી પોતાનો પરિચય આપ્યો:અસમ સીએમ”

ન્યુઝ ડે નેટવર્ક. સતત ફ્લોપ ફિલ્મો ને કારણે જેનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે એવા એક સમય નાં સુપરસ્ટાર શાહરુખ ખાન વિશે પૂછાયેલા એક સવાલ સામે અસમ નાં મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાં દ્વારા એવું કહેવાયું હતું કે કોણ શાહરૂખ હું…

“ગણતંત્ર દિવસે NCB say no to drugs ના સંદેશ સાથે શામેલ”

ન્યુઝ ડે નેટવર્ક. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ માં હવે કલાકો ની રાહ જોવાઇ રહી છે ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB પ્રથમ વાર આમાં ભાગ લેવા જઈ રહી છે.say no to drugs નાં સંદેશ સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો આ પરેડ નો…

“ભારત નો એક જ ધર્મ એ સનાતન ધર્મ:મોહનજી ભાગવત”

ન્યુઝ ડે નેટવર્ક. હિન્દુસ્તાન નો એક જ ધર્મ એ સનાતન ધર્મ,મુસ્લિમો મહાનતા નાં ભાવ થી બચે,હિન્દુ અમારી રાષ્ટ્રિય ઓળખાણ,ઇસ્લામ ને કોઈ જ ખતરો નથી,મુસલમાન ને ડરવાની કોઈ જ જરૂર નથી,હિન્દુસ્તાન ને હિન્દુસ્તાન જ રહેવું જોઈએ, આ કહેવામાં આવ્યું રાષ્ટ્રિય સ્વયં…

“ધ કાશ્મીર ફાઇલ ની ઓસ્કાર માં એન્ટ્રી”

ન્યુઝ ડે નેટવર્ક. વર્ષ 2022 ની બહુ ચર્ચિત ફિલ્મ કાશ્મીર ફાઇલ ને ઓસ્કાર માં પ્રવેશ મળવાના સમાચાર છે.આ બાબતે ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. કાશ્મીર માં થયેલ નરસંહાર પર બનેલી ફિલ્મ ધી કાશ્મીર ફાઈલ ને ઓસ્કાર માં…

“જોશી મઠ સમસ્યા પર કેન્દ્ર ચિંતિત,ઉચ્ચસ્તરીય બેઠક”

” તીર્થસ્થાનો ધરાવતા ઉત્તરાખંડ રાજ્ય નાં જોશી મઠ માં ઉદ્ભવેલી સમસ્યા થી કેન્દ્ર સરકાર પર ચિંતિત બની છે .વડાપ્રધાન મોદીએ રવિવાર બપોરે ઉત્તરાખંડ નાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી કરીને એક્શન પ્લાન અંગે વાત કરી હતી. જોશી મઠ માં મકાન માં પડતી…