“અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની સભા યોજાઈ”

ન્યુઝ ડે નેટવર્ક. અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની રાજ્ય પ્રતિનિધિ સભા ગાંધીનગર ખાતે યોજાઈ હતી.જેમાં મંડળના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર અને સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણાના માનદમંત્રી દિલીપભાઈ ચૌધરી , પ્રમુખ તરીકે મધુર ડેરીના ચેરમેન…

“વડોદરા કેમ્પસમાં નમાજ મુદ્દે વાતાવરણ તંગ”

ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ. શૈક્ષણિક સંસ્થાઓ માં ધાર્મિક વાતાવરણ મુદ્દે ફરી બે ગ્રુપ સમ સામે થયાના કિસ્સા માં ઉમેરો કરતો બનાવ ગઈ કાલે વડોદરા માં બની ગયો. સંસ્કારી નગરી ની એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા આવેલા બે વિદ્યાર્થીઓ દ્વારા નમાઝ…

“સ્કૂલો માં સરસ્વતી દેવી ની પ્રતિમા મૂકવા રજૂઆત”

ન્યૂઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ. ગુજરાતમાં નવી શિક્ષણને લઈને તૈયારી ઓ ચાલી રહી છે ત્યારે શાળાના પ્રવેશ દ્વાર પર સરસ્વતી દેવીની મૂર્તિ મુકવાનું ફરજિયાત થવું જોઈએ. સરસ્વતી દેવી ના દર્શન કરવાથી શાળાઓમાં શૈક્ષણિક વાતાવરણ ઊભું થશે. બાળકો જ્યારે શાળામાં પ્રવેશ કરશે…

“ધો.9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ સામેલ થશે”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર . રાજ્યની શાળાઓમાં ધોરણ-9ના અભ્યાસક્રમમાં આ જ શૈક્ષણિક સત્રથી જ પ્રાકૃતિક ખેતીનો અલગ અભ્યાસક્રમ સામેલ કરવામાં આવશે એવુ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે. જીતુભાઇએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી. તેઓએ જણાવ્યુ કે, હવે પછીના…

” વિદ્યાર્થી નેતા ની રોમિયોગીરી,વિદ્યાર્થી પરિષદ ની બરખાસ્ત કરવાની માંગ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. એડમીશન માટે સામાન્ય વિદ્યાર્થીઓ જ્યારે વિદ્યાર્થી નેતાઓ પાસે જતા હોય છે ત્યારે છાકટા થયેલા વિદ્યાર્થી નેતાઓ છાત્રાઓ સાથે અણછાજતું વર્તન કરવામાં કિસ્સાઓ ભૂતકાળ નાં પણ સામે આવ્યા છે.આમાં વધુ ઉમેરો કરતો એક કિસ્સો મધ્ય ગુજરાત ની એક…

“વાઇસ ચાન્સેલર ની ઓફીસ માં મોબાઈલ ની નો એન્ટ્રી”

ન્યુઝ ડે નેટવર્ક,વડોદરા. સામાન્ય રીતે વર્ગ ખંડ માં મોબાઈલ લઈ જવાની મનાઈ હોય છે.કારણ કે ત્યાં કોપી કરવાના કે પરીક્ષા માં ચોરી કરવાની સંભાવના હોય છે.પરંતુ વડોદરા એમ એસ યુનિવર્સિટી માં જો હવે કુલપતિ ને મળવું હોય તો મોબાઈલ લઈને…

“ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૭૨.૦૨ ટકા પરિણામ,ગુજકેટ નું પરિણામ પણ જાહેર”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. શિક્ષણ મંત્રીએ પરિણામ જાહેર સાથે મહત્વની વાતો કહી.૧૦૦ ટકા CCTV કવરેજ સાથે ૧૪૦ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા લેનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું.વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યના કુલ ૬૮,૬૮૧ વિદ્યાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર થયા.રાજ્યમાં સૌથી વધુ ૮૫.૭૮ ટકા પરિણામ સાથે…

“દેવી દેવતાઓ નાં અશ્લીલ ચિત્ર બાબતે એમ એસ યુનિ.માં વિદ્યાર્થી ની હકાલપટ્ટી.

ન્યુઝ ડે નેટવર્ક,વડોદરા. એમ.એસ.યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની આજે મળેલી બેઠક ફાઈન આર્ટસના વિદ્યાર્થીએ બનાવેલા દેવી દેવતાઓના અશ્લીલ ચિત્રોના મામલે તોફાની બની હતી. મોડી રાત સુધી ચાલેલી આ બેઠક માં અંતે અશ્લીલ ચિત્રો બનાવનાર વિદ્યાર્થી કુંદન કુમાર ને બહાર નો રસ્તો દેખાડવામાં…

“શિક્ષકોનાં હિતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો બાબતે સરકાર નો મહત્વપૂર્ણ નિર્ણય”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં દિશા-નિર્દેશાનુસાર રાજ્યના બે લાખથી પણ વધુ શિક્ષક પરિવારને સ્પર્શતો શિક્ષકોની બદલી બાબતનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો. શિક્ષણમંત્રીએ તા.૧૭-ર-ર૦રરના રોજ રાજ્યના હજારો શિક્ષકોના હિતમાં પ્રાથમિક શિક્ષકોની બદલી બાબતે મહત્ત્વના નીતિ વિષયક નિર્ણયોની જાહેરાત કરી હતી.…

“કેરળ નાં ચીફ સેક્રેટરી ગુજરાત ના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે”

ન્યુઝ ડે નેટવર્ક. કેરળ ના ચીફ સેક્રેટરી વીપી જોય તથા તેમના સ્ટાફ ઓફિસર ઉમેશ એન એસ કે ગુજરાતની મુલાકાતે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી આ સેન્ટર પરથી કેવી રીતે રાજ્યની તમામ સરકારી શાળાઓ ના કામકાજ…