જન્મ સાથે જ ફેંકી દેવાની સલાહ, હાથ નહીં પણ ઉંચી હિંમત, 13 વર્ષની લક્ષ્મીને વંદન
જન્મ સાથે જ ફેંકી દેવાની સલાહ, હાથ નહીં પણ ઉંચી હિંમત, 13 વર્ષની લક્ષ્મીને વંદન બંને હાથ નથી, છતાં ભણવાની એવી તીવ્ર ઈચ્છા છે કે પગથી લખવાનું શીખી લીધું. બિહારના કટિહાર જિલ્લાના ઉત્ક્રમિત મધ્ય વિદ્યાલય ભતોરિયાની ધોરણ 4માં અભ્યાસ કરતી…






