“બેવડી સદી ક્લબમાં નવા ભારતીય ખેલાડી નો ઉમેરો “

ન્યુઝ ડે નેટવર્ક. વર્ષો પહેલાં વનડે મેચો માં બેવડી સદી કરવી એ એક પડકાર હતું.ભારત નાં જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર દ્વારા વિશ્વ માં પ્રથમ બેવડી સદી ફટકારવામાં આવી હતી,ત્યાર બાદ વિશ્વ માં એવા કેટલાય નામ છે જે લોકોએ બેવડી…

“10 હજાર નવા વર્ગખંડો બાંધવા વર્ક ઓર્ડર ઈશ્યું કરાયું”

ન્યુઝ ડે નેટવર્ક. રાજ્ય ની શાળાઓમાં ઓરડાની ઘટ ની વાતો સામે રાજ્ય સરકાર હરકત માં આવતા શિક્ષણ ક્ષેત્રે ત્વરિત નિર્ણય લેવાના શરૂ કર્યા છે,આના ભાગ રૂપે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે…

“ગેરકાયદેસર ચિકન મટન દુકાનો બાબતે સરકાર ની ઝાટકણી”

ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ. જાહેર હિતની એક અરજી ની સુનાવણી દરમિયાન સરકાર ની ઝાટકણી કાઢતા હાઇકોર્ટે દરેક જિલ્લાની લીગલ સર્વિસ ઓથોરિટી ને ગેરકાયદે કતલખાનાની વિગત રજૂ કરવા આદેશ કર્યો છે. ગુજરાત રાજ્યમાં ધમધમથી ચિકન -મટનની ગેરકાયદે દુકાનો કેમ બંધ કરાવાતી…

“સંત સુરદાસ યોજના અંતર્ગત દિવ્યાંગોની સહાયની રકમમાં વધારાની માંગ કરતા ધારાસભ્ય ધવલસિંહ “

ન્યુઝ ડે નેટવર્ક. સંત સુરદાસ યોજના અંતર્ગત ૮૦ % કે તેથી વધુ શારીરિક અશક્ત દિવ્યાંગો ( બહેરા – મુંગા, અંધજન કે અન્ય રીતે શારીરિક અશક્ત )ને માસિક ૧૦૦૦/- રૂપિયા સરકારી સહાય આપવામાં આવે છે, જે સહાય રાશીમાં સરકાર દ્વારા વધારો…

“ભારત નો એક જ ધર્મ એ સનાતન ધર્મ:મોહનજી ભાગવત”

ન્યુઝ ડે નેટવર્ક. હિન્દુસ્તાન નો એક જ ધર્મ એ સનાતન ધર્મ,મુસ્લિમો મહાનતા નાં ભાવ થી બચે,હિન્દુ અમારી રાષ્ટ્રિય ઓળખાણ,ઇસ્લામ ને કોઈ જ ખતરો નથી,મુસલમાન ને ડરવાની કોઈ જ જરૂર નથી,હિન્દુસ્તાન ને હિન્દુસ્તાન જ રહેવું જોઈએ, આ કહેવામાં આવ્યું રાષ્ટ્રિય સ્વયં…

આસ્થા નાં કેન્દ્ર મંદિર તોડી પાડતું અરવલ્લી તંત્ર”

ન્યુઝ ડે નેટવર્ક. શહેર માં તો માર્ગ પર નડતા મંદિરો તોડવાના સમાચાર મળતાં જ રહે છે.પરંતુ હવે આ મંદિર તોડવાની વાત નાં સમાચાર મળ્યા છે અરવલ્લી જિલ્લા નાં ગ્રામ્ય વિસ્તાર થી.અરવલ્લી જિલ્લા માં વાત્રક ડેમ નજીક ડુંગર પર બાંધવામાં આવેલું…

“વ્યાજખોરો સામે શહેર માં 53 અરજીઓ”

ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ. ભારતીય જનતા પાર્ટી ની નવી રચાયેલી સરકાર દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરતા તંત્ર નેએક બાદ એક ફરિયાદો મળવાનો દોર શરૂ થયો હતો.અત્યાર સુધી અમદાવાદમાં શહેર માં વ્યાજખોરી નાં આતંક સામે પોલીસને 53 અરજીઓ મળી છે.…

“વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ માં પ્રથમ કેસ ખેડા માં નોંધાયો”

ન્યુઝ ડે નેટવર્ક. વ્યાજખોરો નાં આતંક સામે ખેડા જિલ્લાના કપડવંજ નાં એક ગામ અક્લાઇ ગામ ની એક મહિલા પીડિત બની હતી આરોપીઓ કપડવંજ નાં જ આંબલીયારા નાં ત્રણ લોકો છે. આ ત્રણે સામે કપડવંજ ટાઉન માં ઊંચા વ્યાજ ની લાલચ…

“ધ કાશ્મીર ફાઇલ ની ઓસ્કાર માં એન્ટ્રી”

ન્યુઝ ડે નેટવર્ક. વર્ષ 2022 ની બહુ ચર્ચિત ફિલ્મ કાશ્મીર ફાઇલ ને ઓસ્કાર માં પ્રવેશ મળવાના સમાચાર છે.આ બાબતે ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. કાશ્મીર માં થયેલ નરસંહાર પર બનેલી ફિલ્મ ધી કાશ્મીર ફાઈલ ને ઓસ્કાર માં…

“દોરી થી બાળકો ને બચાવવા સૂચના”

ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ. ઉતરાયણ અંગે વાલીઓને સુચના: વાલીઓ બાળકોને લેવા અને મૂકવા જતાં વાહનમાં આગળ ન બેસાડે, દોરી રક્ષક સળિયો નંખાવે, ગળે મફલર, દુપટ્ટો બાંધે. તાજેતરમાં જ વડોદરામાં ચાઈનીઝ દોરીને લીધે બે લોકોના મૃત્યુ થયા છે ત્યારે જિલ્લા શિક્ષણ…