“ચાણક્ય પૂરી હત્યા નો ભેદ ઉકેલાયો”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ. 2 દિવસ અગાઉ ચાણક્યપુરીમાં થયેલી રહસ્યમય હત્યા નો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજેન્દ્ર નવલ નામ નાં શખ્સ ની હત્યા માં તેની પ્રેમિકા નાં પિતરાઈ ભાઈની સંડોવણી નાં ખુલાસા થયા છે. ભાઈએ બહેનના પ્રેમીની…

“નવા ઇમ્પેક્ટ ફી કાયદા અંતર્ગત શહેર નો પ્રથમ કેસ પાસ થયો “

ન્યુઝ ડે નેટવર્ક. અમદાવાદ શહેરમાં ઇમ્પેક્ટ ફી ની પ્રથમ કેસ પાસ, ઈમ્પેક્ટ ફી પાસ થયાનો અમદાવાદ શહેરનો પ્રથમ કેસ નોંધાયો.મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેશન નાં અધિકારીઓ દક્ષિણ પશ્ચિમ ઝોન નાં આસિસ્ટન્ટ ટિ ડિ ઓ હિતેશ ચોહાણ અને વોર્ડ ઇન્સ્પેક્ટર…

“ગેનીબેન ઠાકોર નાં ભાજપ તરફી બદલાયેલા સુર”

ન્યુઝ ડે નેટવર્ક. ગત 2017 વિધાનસભા ની ચુંટણીમાં કોંગ્રેસ તરફથી વાવ વિધાનસભા સીટ જીતનારા ગેનીબેન ઠાકોર પોતાના સ્પષ્ટ વલણ માટે જાણીતા છે.અવારનવાર તેઓ ભાજપ ની સામે બિન્દાસ બોલતા જોવામાં આવ્યા છે પરંતુ આજે કઈક ઊંધું ચિત્ર જોવા મળ્યું છે. વાવ…

“આતંકી ઘટના માં નિર્દોષ લોકોની હત્યા પર મેહબૂબ મુફ્તી નાં મગરમચ્છ આંસુ”

ન્યુઝ ડે નેટવર્ક. આજે સવારે જમ્મુ કાશ્મીર માં આતંકી ઘટના નાં વિરોધ માં પ્રદર્શન કરી રહેલા લોકો પાસે IED બ્લાસ્ટ થયું હતું જેમાં 1 બાળકે જીવ ગુમાવ્યો હતો તેમજ 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઉલ્લેખનીય છે કે ગઈ કાલે એટલે કે…

“નવસારી માં ફરી ગોઝારો અકસ્માત”

ન્યુઝ ડે નેટવર્ક. 2 દિવસ પહેલા જ અમદાવાદ પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ની મુલાકાત લઈને પરત ફરી રહેલી બસ ને નવસારી હાઇવે પર અકસ્માત નડ્યો હતો જેમાં કાર નાં 9 લોકો સહિત બસ ડ્રાઈવર ને એટેક આવતા કુલ 10…

“ઠંડી નું જોર યથાવત રહેવાની સંભાવના”

ન્યુઝ ડે નેટવર્ક. કલ્પના પટેલ,અમદાવાદ. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ 3 દિવસમાં ઠંડી ફરી 10 ડિગ્રીએ પહોંચવાની આગાહી થઈ રહી છે. લઘુતમ તાપમાન 1 ડિગ્રી ઘટી 13 એ પહોંચ્યું હતું. અમદાવાદનું મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો…

“કળયુગમાં માતાએ જ 2 માસની દિકરીને ફેંકી મારી નાખી”

ન્યુઝ ડે નેટવર્ક. કલ્પના પટેલ,અમદાવાદ, માં સંતાન સામે ઢાળ બનીને ઊભી હોય છે પરંતુ એક માતા એટલી હદે ક્રૂર થઈ શકે કે પોતાની સંતાન ને મારી શકે એ સાબિતી આપ્યો કિસ્સો કાલે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બની ગયો. માત્ર 2…

“કાશ્મીર માં આતંક વિરોધી પ્રદર્શન માં બ્લાસ્ટ ,1 મૌત”

ન્યુઝ ડે નેટવર્ક. ધરતી નાં સ્વર્ગ ગણાતા જમ્મુ અને કાશ્મીર માં કેન્દ્ર સરકાર દ્વારા શાંતિ અને વિકાસ નાં પ્રયાસો વચ્ચે હજુ પણ આતંકીઓ ઉંદર ની જેમ કાર્યરત છે. રવિવાર નાં રોજ રાજોરી અને શ્રીનગર નાં જદીબલ વિસ્તાર માં આતંકીઓ એ…

“ફેઝલે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું”

ન્યુઝ ડે નેટવર્ક. રાજ્યમાં ગત અઠવાડિયે બનેલી છેડતી ની ઘટનાઓ બાદ કાલે ફરી એક અનિચ્છનીય ઘટના સામે આવી છે.આ ઘટના વડોદરા શહેર માં બની હતી જ્યાં ફેઝલ નામના મુસ્લિમ યુવકે એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ યુવતી સાથે 6 મહિના…

“નોટબંધી નાં નિર્ણય પર સુપ્રીમ માં આજે સુનાવણી”

ન્યુઝ ડે નેટવર્ક. 8 નવેમ્બર 2016 નાં દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા નોટ બંધી જાહેર કરવામાં આવી હતી.જેને પડકારતી અરજીઓ સુપ્રીમ કોર્ટ માં દાખલ કરવામાં આવી હતી.આ અરજીઓ લગભગ 58 ની સંખ્યામાં હતી.ન્યાયમૂર્તિ અબ્દુલ નજીરની અધ્યક્ષતામાં પાંચ જજોની સંવેધાનિક બેંચે…