“23 જુલાઈ ચંદ્રશેખર આઝાદ નો જન્મદિવસ”
23 જુલાઈ ચંદ્રશેખર આઝાદ નો જન્મદિવસ ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, 23 જુલાઈ 1906 જન્મદિવસ એવા મહાપુરુષનો જે આજીવન આઝાદ રહ્યા. ગુલામીના કાળમાં પણ જેઓ આઝાદ તરીકે ઓળખાયા એવા ચંદ્રશેખર આઝાદ. માત્ર 14 વર્ષની ઉંમરમાં તેમની ધરપકડ કરવામાં આવી અને તેને…



