“ગુજરાત યુનિવર્સિટી માં મહિલા પ્રોફેસર ની ખોટી રીતે ભરતી નો વિવાદ વકર્યો”

ન્યુઝ ડે નેટવર્ક. ગુજરાત યુનિવર્સિટી બહાર આજે પ્રદીપ પ્રજાપતિ માટે વોન્ટેડ લખેલા પોસ્ટર અજાણ્યા ઇસમો દ્વારા લગાવવામાં આવતા યુનિવર્સિટી માં ફરી વિવાદ નો મધપૂડો છેડાઈ રહ્યો છે .મળતી માહિતી મુજબ પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ નાં ઇશારે યુનિવર્સિટી માં એક આસિસ્ટન્ટ મહિલા…

“ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ને NAAC દ્વારા A + ગ્રેડ “

ન્યુઝ ડે નેટવર્ક . શહેર માં આવેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માં NAAC ની ટીમ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણ માં ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી ને A+ ગ્રેડ આપવામાં આવતા વિદ્યાર્થીઓ નો, યુનિવર્સિટી નાં પદાધિકારીઓ અને ટિચિંગ – નોન ટિચિંગ સ્ટાફ નાં ઉત્સાહ…

“વય મર્યાદા પૂરી થતાં પહેલાં ટાટ ઉમેદવારો રજૂઆત કરવા પહોંચ્યા”

ન્યુઝ ડે નેટવર્ક . માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ માં ભરતી થાય તે બાબતે ટાટ પાસ વિદ્યાર્થીઓ આજે શિક્ષણ મંત્રી પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ને રજૂઆત કરતા વિદ્યાર્થીઓએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક…

“જન્મદિવસ ઉજવણી માં ભાન ભૂલેલા લોકો સાથે રાજકોટ પોલીસ નું ઘર્ષણ”

ન્યુઝ ડે નેટવર્ક. જન્મદિવસ ઉજવવા માટે નવી નવી રીત નો ચીલો પાડતા લોકો ક્યારેક સમાજ માટે ભૂલ બની જતા હોય છે.આવો જ એક કિસ્સો રાજકોટ શહેર માં બન્યો હતો.રાજકોટ નાં સ્વામિનારાયણ ચોક ખાતે આ ઘટના બની હતી.પરિવાર નાં પુત્ર અને…

“નેશનલ ગેમ રમવા ગયેલી સગીર યુવતી પર દુષ્કર્મ ની ફરિયાદ “

ન્યુઝ ડે નેટવર્ક. થોડા સમય અગાઉ ગાંધીનગર ખાતે નેશનલ ગેમ રમવા આવેલી યુવતી પર દુષ્કર્મ ની ફરિયાદ નોંધવામાં આવી છે.આ ફરિયાદ સુરત નાં ગોડાદરા વિસ્તાર માં નોધવામાં આવી છે.મળતી માહિતી મુજબ 17 વર્ષની ગોડાદરા ની યુવતી જૂનાગઢ માં હોસ્ટેલ માં…

“કેન્દ્રીય નાણાં સચિવ ટિ .વી.સોમનાથ ની ટિપ્પણી સામે ABVP એ વિરોધ નોંધાવ્યો”

ન્યુઝ ડે નેટવર્ક. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે કેન્દ્રીય નાણાં સચિવ દ્વારા શિક્ષા ક્ષેત્ર માટેના બજેટ સંદર્ભે કરેલી ટિપ્પણી ની નિંદા કરી વિરોધ નોંધાવ્યો હતો. એક ખાનગી અંગ્રેજી ન્યુઝ માધ્યમ ને ઇન્ટરવ્યૂ આપતી વખતે કરેલી ટિપ્પણી નાં વિરોધ માં…

“ગુજરાતી વિષય નાં ભણાવનાર શાળાઓ નું લીસ્ટ સોંપો:હાઇકોર્ટ”

ન્યુઝ ડે નેટવર્ક. ગુજરાત હાઇકોર્ટ માં કરવામાં આવેલી જાહેર હિતની એક અરજી વિષયે હાઇકોર્ટ ઉપરોક્ત ટકોર કરી હતી.રાજ્યની પ્રાથમિક શાળાઓ માં ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવા બાબતે અરજી થઈ હતી જેના જવાબ નાં હાઇકોર્ટ પૂછ્યું હતું કે ગુજરાતી વિષય ભણાવવા માં…

“જામનગર કોર્ટે હાર્દિક પટેલ ને નિર્દોષ જાહેર કર્યો”

ન્યુઝ ડે નેટવર્ક. પાસ આંદોલન થકી લાઇમ લાઇટ માં આવેલા અને 2022 માં ભારતીય જનતા પાર્ટી તરફથી વિરમગામ વિધાનસભા સીટ પરથી જીતેલા ધારાસભ્ય હાર્દિક પટેલ ને એક કેસ માં જામનગર ની કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.હાર્દિક પટેલ નાં…

“તુર્કી માં 6 વર્ષની બાળકીનો જીવ બચાવતી NDRF ટીમ,ગૃહમંત્રીએ શેર કર્યો વિડિયો”

ન્યુઝ ડે નેટવર્ક. ભૂકંપ ની માર સહન કરી રહેલા તુર્કી અને સીરિયા માં અત્યાર સુધી લગભગ 20 હજાર લોકો નાં મૃત્યુ થવાના અહેવાલ છે.ચારેકોર વિનાશથી ઘેરાયેલા તુર્કી અને સિરિયામાં ભારતીય રેસ્ક્યું ટિમો પર બચાવ કાર્ય માં સતત મેહનત કરી રહી…

“ગુજરાત માં ફરી ધરતીકંપ નો આંચકો”

ન્યુઝ ડે નેટવર્ક. ધરતીકંપ ની તારાજી નાં સાક્ષી બનેલા ગુજરાત ની ધરા પર આજે ફરી ભૂકંપ નાં આંચકા અનુભવ થયા હતા.આમ તો છેલ્લા કેટલાય સમય થી ગુજરાત નાં લોકો ઘણીવાર ભૂકંપ નાં નાના આંચકાઓ અનુભવ કરતા આવ્યા છે. વર્તમાન માં…