“કેરળ નાં ચીફ સેક્રેટરી ગુજરાત ના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે”

ન્યુઝ ડે નેટવર્ક. કેરળ ના ચીફ સેક્રેટરી વીપી જોય તથા તેમના સ્ટાફ ઓફિસર ઉમેશ એન એસ કે ગુજરાતની મુલાકાતે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી આ સેન્ટર પરથી કેવી રીતે રાજ્યની તમામ સરકારી શાળાઓ ના કામકાજ…

“નવનીત રાણા ની દીકરીએ કર્યા હનુમાન ચાલીસા નાં પાઠ”

ન્યુઝ ડે નેટવર્ક. મહારાષ્ટ્ર માં ચાલી રહેલા ધાર્મિક વિવાદ વચ્ચે સાંસદ નવનીત રાણા ની દીકરીએ કર્યા હનુમાન ચાલીસા નાં પાઠ.ઉલ્લેખનીય છે કે હનુમાન જયંતિ નિમિત્તે અપક્ષ સાંસદ નવનીત રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરે નાં ઘર સામે હનુમાન ચાલીસા પાઠ કરવાની વાત…

“IPL સનરાઈઝર હૈદરાબાદ સામે ગુજરાત ટાઇટન્સ નો રોમાંચક વિજય”

ન્યુઝ ડે નેટવર્ક. મુંબઈ ખાતે રમાયેલી આઇપીએલની ગુજરાત હૈદરાબાદ વચ્ચેની મેચ માં ગુજરાતે રશીદ ખાન ની લડાયક ઇનિંગ અને અંતિમ ઓવરોમાં સ્ફોટક બેટિંગ નાં સહારે જીતી હતી. 196 નાં લક્ષ્યાંક સાથે મેદાન માં ઉતરેલી ગુજરાત ટાઇટન્સ રોમાંચ બાદ અંતિમ ઓવર…

“પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાના પાણી તથા મૂંગા પશુઓને ઘાસચારાની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ગુજરાત સરકાર નું સઘન આયોજન “

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ મૂંગા અબોલ પશુઓને પણ ઘાસચારો તેમજ પાણી ઉપલબ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે થાઇલેન્ડના ભારત સ્થિત રાજદૂતની સૌજ્ન્ય મુલાકાત બેઠક ગાંધીનગરમાં યોજાઇ

ન્યુઝ ડે નેટવર્ક, ગાંધીનગર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે થાઇલેન્ડના ભારત સ્થિત રાજદૂત સુશ્રી પટ્ટારાટ હોંગટોંગ pattarat Hongtong અને પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં સૌજ્ન્ય મુલાકાત બેઠક યોજી હતી આ બેઠકની વાતચીતમાં તેમણે ગુજરાતના જામનગરમાં WHO અને આયુષ મંત્રાલય દ્વારા નિર્માણ થનારા ગ્લોબલ સેન્ટર…

“કેન્દ્રીય વિદ્યાલય માં એડમીશન માટે હવે નહી ચાલે સાંસદો ની ભલામણ”

ન્યુઝ ડે નેટવર્ક. કેન્દ્રીય વિદ્યાલય માં પોતાના બાળકો નાં એડમીશન માટે સાંસદો નાં ભલામણ પત્ર ની રાહ જોતા વાલીઓ માટે ખરાબ સમાચાર.હવે કેન્દ્રીય વિદ્યાલય માં સાંસદો ની ભલામણ નહિ ચાલે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા આનાં સંકેત આપવામાં આવ્યા છે.કેન્દ્રીય વિદ્યાલય…

IPL માં રાજસ્થાન રોયલ્સ નું RCB સામે 39 રન થી વિજય.

ન્યુઝ ડે નેટવર્ક. ઇન્ડીયન પ્રીમિયર લીગ માં રાજસ્થાન રોયલ્સ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા RCB સામે 39 રન થી ભવ્ય વિજય નોંધાવ્યો છે. ટોસ જીત્યો બાદ બેંગલોર ની ટીમે બોલિંગ માં ઉતારવાનો નિર્ણય કર્યો હતો.રાજસ્થાન ટીમ નાં બેટ્સમેનો નું ફોર્મ…

“ધ્વનિ પ્રદૂષણ સામે ઉત્તર પ્રદેશ સરકાર ની ગાઈડલાઇન નું પાલન કરી રહ્યા છે સર્વ ધર્મ ના લોકો”

ન્યુઝ ડે નેટવર્ક. દેશભરમાં ચાલી રહેલા જાહેર ધાર્મિક કાર્યક્રમો વચ્ચે ધ્વનિ પ્રદૂષણ ને ધ્યાન માં રાખીને ઉત્તર પ્રદેશ નાં લખનઉ શહેર માં બધા જ ધર્મો નાં લોકોને સરકારી ગાઇડલાઈન ફોલો કરવા માટે ની માહિતી આપી દેવામાં આવી છે . ધ્વનિ…

“ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજની M.B.B.Sની છઠ્ઠી બેચનો પદવીદાન સમારોહ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. મુખ્યમંત્રી ભુપેન્દ્ર્ભાઈ પટેલે જણાવ્યું છે કે, ૨૧મી સદી એ જ્ઞાનની સદી છે. જ્ઞાન વિના વિકાસ પણ શક્ય નથી. ત્યારે જ્ઞાનનો સમાજ હિત માટે ઉપયોગ કરવો એ સમયની માંગ છે. અમદાવાદના સરદાર પટેલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા ગુજરાત…

“આજથી કેશોદથી મુંબઇ વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ “

ગુજરાત માં એવિએશન ક્ષેત્રે વધુ એક સેવાઓ પ્રારંભ કરવામાં આવ્યો છે. Cm ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા એ આજે કેશોદ એરપોર્ટ ખાતે કેશોદથી મુંબઇ વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ એરપોર્ટ…