“ચોમાસાની ગતિ મંદ પડી હજુ કેરળથી 100 કિલોમીટર દુર”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર. બે દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા તા.27 મેના રોજ કેરળના દરિયાકિનારે ચોમાસાનું આગમન થવાની સંભાવના વ્યકત થઇ હતી. જોકે, આ બાદ ચોમાસાની ગતિ મંદ પડી છે અને હાલની સ્થિતિએ (તા.27 મે) ચોમાસુ કેરળના દરિયાકિનારાથી 100 કિલોમીટર દુર…

“એમ ડી ડ્રગ્સ સાથે યુવતી ની ધરપકડ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. આતંકીઓ માટે યુવાધન ને બરબાદ કરવાનું હથિયાર એટલે ડ્રગ્સ નશાનો વ્યાપાર.રાજ્ય સરકાર નો ઈચ્છાશક્તિ અને ક્રાઇમ બ્રાન્ચ ની સખત મેહનત નાં પરિણામે કાલે વધુ નશા નાં વ્યાપાર માં વધુ એક વ્યક્તિ ની ધરપકડ કરવામાં આવી હતી. યુનિવર્સિટી…

“કેરળના દરિયાકિનારે આવતીકાલે ચોમાસાનું આગમન થવાની સંભાવના”

ન્યૂજ ડે નેટવર્ક,ગાંધીનગર. દર વર્ષની સરખામણીએ આ વખતે ભારતમાં ચોમાસાનું આગમન વહેલુ થશે એવુ હવામાન વિભાગે જણાવ્યુ છે, કેરળના દરિયાકિનારે ચોમાસાનું આગામન તા.27 મેના રોજ થવાની સંભાવના હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે વ્યકત કરી છે. તેઓએ વધુમાં જણાવ્યુ છે કે,…

“અમદાવાદ નાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ”

ન્યુઝ ડે નેટવર્ક,અમદાવાદ. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે એક મોટો નિર્ણય કર્યો છે.શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પાર્ટી પ્લોટ ઉપરાંત કોમ્યુનિટી હોલ ઉપરાંત સામાજીક મેળાવડાના સ્થળોએ તેમજ લગ્ન પ્રસંગમાં કે મ્યુનિ.હોસ્પિટલો અને શાળાઓ સહિત રીવરફ્રન્ટ તથા કાંકરિયા લેકફ્રન્ટ સહિતના તમામ સ્થળોએ સિંગલ યુઝ…

“કેન્દ્ર સરકારે વધુ બે ખાદ્યતેલોની આયાતનો માર્ગ મોકળો કર્યો”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર . દેશમાં ખાદ્ય તેલોના ભાવમાં વધુ ઉછાળો ન આવે હેતુને પાર પાડવા કેન્દ્ર સરકારે સોયાબીન અને સુર્યમુખીના કાચા તેલ ઉપરની આયાત ડ્યુટી નાબુદ કરી છે તેમજ એગ્રીકલ્ચર સેસમાંથી પણ આ બન્ને તેલોને મુક્તિ આપવામાં આવી છે, આથી…

“જમ્મુ કાશ્મીર નાં અલગાવવાદી યાસીન મલિક ને ઉંમર કેદ”

ન્યુઝ ડે નેટવર્ક. દિલ્લી નાં પટિયાલા હાઉસ કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિક ને આજે ઉંમર કેદ ની સજા ફટકારવામાં આવી છે.સાથે જ એના પર દસ લાખ નો દંડ પણ લગાવવામાં આવ્યો છે.ની કોર્ટ નાં નિર્ણય થી આજે સ્પષ્ટ થઈ…

” સ્વચ્છતા સંસ્કારથી માનવ જાતનું કલ્યાણ થઇ શકે : આચાર્ય દેવવ્રત”

ન્યુઝ ડે નેટવર્ક. ગાંધીનગર રવિવાર . ગાંધીનગરના ચિલોડા ગામે સફાઇ થકી શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત ગામમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્ય નાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ જણાવ્યું હતું કે સ્વચ્છતા નાં સંસ્કાર થી માનવજાતનું કલ્યાણ થાય છે.પર્યાવરણ ની રક્ષા થાય છે.…

“રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેની અસરથી વાદળછાયા વાતાવરણ સાથે પવનની ગતિ વધી છે, રાજસ્થાન તેમજ તેમજ રણપ્રદેશની નજીક આવેલા વિસ્તારોમાં ધૂળની ડમરીઓનું પ્રમાણ વધ્યુ છે, અમુક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા હોવાની…

“એસ જી હાઇવે ખાણી પીણી જગ્યાઓ પર ડ્રગ્સ વેચતો વધુ એક પેડલર ઝડપાયો”

ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર. યુવાનો ને ભરડામાં લેવા તત્પર એવું નશા નું કારોબાર પકડવામાં આજે ક્રાઇમ બ્રાન્ચ ને ફરી સફળતા મળી હતી.એસ જી હાઇવે પર સરખેજ મામલતદાર કચેરી પાસે એમ ડી ડ્રગ્સ નું વેચાણ કરતો યુવાન પકડાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે બ્રાન્ચે…

“એક પ્રોફેસરની માનવતા, એક પિતાના સ્વ્પ્ન અને એક દિકરીના જુસ્સાને બિરદાવતા ગૃહમંત્રી”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ખેલ મહાકુંભ 2022 દરમિયાન ખેલ ભાવનાની સાથે સંવેદનશીલતા અને માનવતાના પણ કેટલાય કિસ્સાઓ ગુજરાતમાં જોવા અને સાંભળવા મળ્યા છે. આ જ પ્રકારનો એક કિસ્સો પાછલા દિવસોમાં અમદાવાદમાં જોવા મળ્યો જ્યાં સ્પેશિયલ મહાકુંભમાં ભાગ લેવા માટે સુરતથી અમદાવાદ…