“આદિત્ય ઠાકરે સામે SIT તપાસ ની સંભાવના”

ન્યુઝ ડે નેટવર્ક, બોલીવુડ નાં પ્રસિદ્ધ અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ની મેનેજર દિશા સલિયાન ની હત્યા ના કેસ માં વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા કરાવવામાં આવશે તેવી જાહેરાત મહારાષ્ટ્ર નાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી હતી.ગત વર્ષે સુશાંત…

“કોંગ્રેસ નાં ધારાસભ્યો બે જ હરોળ માં સમાઈ ગયા”

ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ. ગાંધીનગર વિધાનસભા માં બેઠક વ્યવસ્થા ફાળવણી વખતે 20 પૈકી 16 હરોળ માં ભાજપના ધારાસભ્યો ને બેઠકો ફાળવાઇ.. કોંગ્રેસના બધાં જ ધારાસભ્યો માત્ર પ્રથમ 2 હરોળ માં જ સમાઈ ગયા હતા.જ્યારે તેમની પાછળની હરોળ માં આમ આદમી…

‘અપક્ષ ધારાસભ્ય ધવલ સિંહ દ્વારા ભાજપ નું સમર્થન”

ન્યુઝ ડે નેટવર્ક. ગુજરાત વિધાનસભા નાં ઇલેક્શન બાદ 156 જેવી રેકોર્ડ બ્રેક સિટો સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી ફરી થી સત્તા માં આવી છે ત્યારે અપક્ષ ધારા સભ્યો નો પણ સાથ સત્તા પક્ષ ભાજપ ને મળી રહ્યો છે. બાયડના અપક્ષ…

“બનાવટી ખેડૂતો સામે મહેસુલ વિભાગની લાલ આંખ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ખેડા જિલ્લાની માતર મામલતદાર કચેરી ખાતે પહોંચેલા મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્યમાં બનાવટી ખેડૂતો સાવધાન રહે, જે ઇસમો બનાવટી ખેડૂતો બની ગયા છે. તેમના ઉપર રાજ્ય સરકાર કાયદા અન્વયે કડકમાં કડક પગલાં લેશે તથા…

આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. પશ્ચિમ બંગાળ તરફ સર્જાયેલ લો-પ્રેશરની અસરથી આગામી પાંચ દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ થશે એવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણે વધારે રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત અને…

“પ્લાસ્ટીક પ્રતિબંધના લીધે વૃક્ષોની ખેતી કરનાર ખેડૂતોને ફાયદો”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. કેન્દ્ર સરકારે તા.1 જુલાઇથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક એટલે કે એક વખત જ વાપરી શકાય એવી પ્લાસ્ટીકની તમામ વસ્તુઓ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. પ્લાસ્ટીકના ગ્લાસ, સ્ટ્રો, બોટલ સહિતની હજારો વસ્તુઓ કે જે એક વખત વાપરીને ફેંકી…

“રથયાત્રા દરમિયાન દીવાલ ઘસી પડતા સંઘવીએ સંવેદનશીલતા નું ઉદાહરણ બેસાડ્યું”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. અષાઢી બીજ નિમિત્તે યોજાતી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા અમદાવાદની ઓળખ સમાન છે. રાજ્યના લાખો શ્રધ્ધાળુઓના આસ્થાનું પ્રતિક એવા જગન્નાથજી તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્યા માટે નિકળે ત્યારે અમદાવાદ શહેર તેમના દર્શન માટે આતુર…

“છેલ્લા ચાર વર્ષમાં આ વખતે ચોમાસાની સૌથી ધીમી શરૂઆત”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. જુન મહિનો પુરો થવા આવ્યો હોવા છતાં હજુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો નથી. છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો જુન મહિના દરમિયાન રાજ્યમાં જે વરસાદ નોંધાય છે એ આ વખતે સૌથી ઓછો છે. આપણાં…

ભલે “પધાર્યાઃ ચોમાસાનો ગુજરાતમાં વિધિવત પ્રવેશ”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર સામાન્ય રીતે ગુજરાતમાં તા.15 જુન આસપાસ ચોમાસાનું આગમન થતુ હોય છે. જોકે, આ વખતે ચોમાસાની પધરામણી બે દિવસ વહેલા થઇ છે. સોમવારે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઇ ગયુ હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે, છેલ્લા બે દિવસથી રાજ્યના…

“ચોમાસાએ 10 દિવસ બાદ ગતિ પકડી કોંકણમાં પ્રવેશ”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર . કોંકણના દરિયા કિનારે શુક્રવારે ચોમાસાનું આગમન થયુ હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મે મહિનાના છેલ્લા અઠવાડીયામાં કેરળના દરિયા કિનારેથી ભારતમાં પ્રવેશ્યા બાદ ચોમાસાની ગતિ મંદ પડી હતી. જોકે, હવે ચોમાસાએ ગતિ પકડી…