“ઓરંગઝેબ નાં સામે ગુરુ ગોવિંદસિંહ પહાડ ની જેમ ઉભા હતા:વડાપ્રધાન”

ન્યુઝ ડે નેટવર્ક. ૨૬ ની ડીસેમ્બર “બાળ દિવસ” તરીકે ઉજવણી વખતે એક સભા ને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ આજે કહ્યું કે ઓરંગઝેબ નાં બદ ઈરાદાઓ ની સામે ગુરુ ગોવિંદસિંહ ચટ્ટાન ની માફક ઉભા રહ્યા હતા.આગળ વડાપ્રધાને ઉમેર્યું…

“રાજસ્થાન નાં ચૂરું માં તાપમાન ‘0’ પોહોચતા જનજીવન પ્રભાવિત”

ન્યુઝ ડે નેટવર્ક. ગુજરાત માં ૨ દિવસ થી ઠંડી નું વાતાવરણ જામ્યું છે ત્યારે રાજસ્થાન માં આજે પારો ‘0’ ડીગ્રીએ પોહોચતાં જન જીવન ખોરવાયું. ચૂરું માં સોમવાર ની સવાર ધુમ્મસ સાથે થઈ હતી.સૂત્રો અનુસાર ધુમ્મસ નાં કારણે ૧૦૦ મીટર સુધી…

“26 ડિસેમ્બર – આઝાદી નાં લડવૈયા વીર સરદાર ઉધમ સિંહ જન્મ જયંતિ “

ન્યુઝ ડે નેટવર્ક, ભારત ના ઈતિહાસ માં એવી કેટલીય તારીખો સુવર્ણ અક્ષરે અંકિત છે જેમાં કેટલાય વીર માનવીઓ થઈ ગયા.એવા જ એક આઝાદી ના નાયક હતા સરદાર ઉધમ સિંહ. સરદાર ઉધમ સિંહ નું જન્મ ૨૬ ડિસેમ્બર ૧૮૯૯ નાં રોજ પંજાબ…

“મોદી – યોગી સહિત વિવિધ નેતાઓ ની રાજનીતિ નાં અજાત શત્રુ વાજપેયીજી ને શ્રધ્ધાંજલી”

ન્યુઝ ડે નેટવર્ક. રાજનીતિ નાં અજાત શત્રુ ની ઉપાધિ જેમને લોકો દ્વારા આપવામાં હતી તેવા સ્વર્ગીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ની આજે જન્મતિથિ છે ત્યારે દેશભરમાં વિવિધ સ્થળોએ શીર્ષ નેતાઓ દ્વારા તેમને યાદ કરવામાં આવી રહ્યા છે . વર્તમાન…

“રાહુલ ગાંધી પર રવિશંકર પ્રસાદ નાં પ્રહાર”

ન્યુઝ ડે નેટવર્ક. છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસ દ્વારા “ભારત જોડો યાત્રા” ચલાવવામાં આવી રહી છે ત્યારે રાહુલ ગાંધી નાં એક નિવેદન પર રવિશંકર પ્રસાદે પ્રહાર કરતા જણાવ્યું છે કે રાહુલ ગાંધી પ્રેમ ફેલાવવાની વાતો કરી રહ્યા છે જ્યારે કે તેમની…

“સ્કૂલો માં સરસ્વતી દેવી ની પ્રતિમા મૂકવા રજૂઆત”

ન્યૂઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ. ગુજરાતમાં નવી શિક્ષણને લઈને તૈયારી ઓ ચાલી રહી છે ત્યારે શાળાના પ્રવેશ દ્વાર પર સરસ્વતી દેવીની મૂર્તિ મુકવાનું ફરજિયાત થવું જોઈએ. સરસ્વતી દેવી ના દર્શન કરવાથી શાળાઓમાં શૈક્ષણિક વાતાવરણ ઊભું થશે. બાળકો જ્યારે શાળામાં પ્રવેશ કરશે…

“જુહાપુરામાં ઘરેથી વેચાતું મેફેડ્રોન ડ્રગ્સનું નું રેકેટ ઝડપાયું”

ન્યુઝ ડે નેટવર્ક. એસઓજી ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા અનાર્મ એએસઆઈ જગદીશકુમાર સ્ટાફ સાથે પેટ્રોલિંગ પર હતા ત્યારે બાતમી મળી હતી કે, જુહાપુરામાં ૨હેતી પરવીનબાનુ એમડી ડ્રગ્સનો જથ્થો લાવીને પોતાના ઘરમાંથી જ છૂટક વેચાણ કરે છે, જેના આધારે એસઓજીની ટીમે જુહાપુરાના…

“માલપુર આરોગ્ય કેન્દ્ર ની મુલાકાતે ધારાસભ્ય”

ન્યુઝ ડે નેટવર્ક. ચીન માં કોરોનાએ ફરી માથું ઉંચકતા દેશ અને રાજ્યમાં પણ લોકો સતર્ક થયા છે ત્યારે બાયડ વિધાનસભા થી અપક્ષ ઉમેદવાર તરીકે વિજયી થયેલા ધવલ સિંહ ઝાલા પણ સક્રિય થયા છે.શુક્રવાર નાં રોજ બાયડ નાં ધારા સભ્યે માલપુર…

“સરકાર નાં કેબિનેટ મંત્રી દ્વારા વેતન ભથ્થા નો ત્યાગ,પ્રથમ મંત્રી બન્યા બળવંતસિંહ”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ. રાજ્યમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભા ઇલેક્શન ૨૦૨૨ માં સિધ્ધપુર બેઠક પર થી ચુંટણી માં બળવંતસિંહ રાજપૂત જીત્યા હતા.ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે પણ પગાર કે ભથ્થા ક્યારેય નથી લીધા નથી તેમજ આ હોદ્દા અર્થોપાર્જન માટે નહિ પણ…

“મંત્રીઓ ની ચેમ્બર માં મોબાઈલ ને નો એન્ટ્રી”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ. મુખ્યમંત્રીની સૂચનાથી મંત્રીઓની ઓફિસમાં વિઝીટર્સ મોબાઈલ નહીં લઈ જઈ શકશે. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુચના આપી હતી કે કોઈપણ મુલાકાતી મંત્રીઓની ચેમ્બરમાં મોબાઇલ લઈને પ્રવેશ કરી શકશે નહિ. તેમણે પોતાના મોબાઈલ ફોન મંત્રીની ચેમ્બરની બહાર…