“એમ એસ માં માથું ઉચક્તી પઠાણ ગેંગ”
ન્યુઝ ડે નેટવર્ક. છેલ્લા કેટલાય સમયથી ચર્ચા માં રહેતી વડોદરા ની એમ એસ યુનિવર્સિટી ફરી ચર્ચા માં છે.આ વખતે મુદ્દો અસામાજિક તત્વો ની વિસ્તરતી દાદાગીરી નો છે.બે વિદ્યાર્થીઓ પર કોમર્સ મેઈન ગેટ યુનિટ પાસે હુમલો કરાયા બાદ આ જ ગેંગ…