“મોટર,હોમ અને હેલ્થ વીમા માટે KYC ફરજિયાત”

ન્યુઝ ડે નેટવર્ક. હેલ્થ અને સંપત્તિ નાં નુકસાન સામે સુરક્ષા જેવી મજબૂત વ્યવસ્થા એટલે વીમા ક્ષેત્ર માં પણ હવેથી KYC ફરજિયાત કરવામાં આવ્યું છે.આજથી હેલ્થ ,હોમ અને મોટર ઇનસ્યોરન્સ ખરીદવા માટે ફરજિયાત KYC આપવું પડશે.અત્યાર સુધી માત્ર જીવન વીમા માટે…

“શ્રીકૃષ્ણ જન્મભૂમિ,વિવાદ વચ્ચે કાલ થી મથુરા માં સર્વે”

ન્યુઝ ડે નેટવર્ક. હિન્દુ મુસ્લિમ પક્ષ ની દલીલો વચ્ચે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ માટે નવા વર્ષના જાન્યુઆરી મહિના માં ચાર વખત 2,12,20 અને 23 તારીખે આ કેસ સંદર્ભ માં સુનાવણી થવાની છે .લગભગ 190 વર્ષથી ચાલતા આ વિવાદમાં પરિસરના અમીન…

“કિંજલ દવે નાં કાર્યક્રમ માં તોડફોડ ,લાઠીચાર્જ”

ન્યુઝ ડે નેટવર્ક. પંચમહાલ જિલ્લાના એક કાર્યક્રમ જ્યાં કિંજલ દવે પર્ફોર્મ કરવાનાં હતા ત્યાં વ્યવસ્થા માં ગડબડ થતાં લોકોએ કુરસીઓ ની તોડફોડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના રંગારંગ કાર્યક્રમ પંચમહોત્સવ માં કિંજલ દવે ને પર્ફોરમ કરવાનું હતું ત્યાં કાર્યક્રમ…

“ગાંધીનગર માં ફરી દિપડો દેખાયાની ચર્ચા”

ન્યુઝ ડે નેટવર્ક. ગાંધીનગર સચિવાલય પાછળ નાં ભાગ માં ફરી દિપડો દેખાયા ની ચર્ચાએ જોર પકડ્યું છે.થોડાક સમય પહેલા ગાંધીનગર માં દિપડો સચિવાલય માં આવવાના સમાચાર હજુ લોકોને યાદ હશે.આજે ફરી સચિવાલય નાં ગેટ ન.2 થી સંસ્કૃતિ કુંજ બાજુ દિપડો…

“31 ડિસેમ્બર ની તૈયારી રૂપે અમદાવાદ ટ્રાફિક પોલીસ નો એક્શન પ્લાન”

ન્યુઝ ડે નેટવર્ક. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યુવાનો માં ખાસો ઉત્સાહ હોય છે.જેને ધ્યાન માં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ ખાસ પ્લાન તૈયાર રાખ્યો છે.જેમાં કયા સ્થળ પર કઈ પ્રકાર ના વાહનો પર પ્રતિબંધ,ક્યાં વાહનો ની અવર જવર પણ સંપૂર્ણ…

“દારૂડિયા શિક્ષક દ્વારા માં સરસ્વતી નું અપમાન”

ન્યુઝ ડે નેટવર્ક. સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક શિક્ષક દારૂ ના નશા માં ભાન ભૂલી સ્કૂલ ની અંદર મૂકવામાં આવેલી માં સરસ્વતી ની તસવીર ને અપમાનિત કરતો દેખાય રહ્યો છે. સૂત્રો અનુસાર આ ઘટના…

‘કાંકરિયા માં ધર્મપરિવર્તન માટે પ્રચાર કરતા તત્વો પર લોકોનો રોષ ભભૂક્યો”

ન્યુઝ ડે નેટવર્ક. અમદાવાદ શહેર નાં રમણીય સ્થળ કાંકરિયા ખાતે ચાલી રહેલા કાર્નિવલ માં ગઈ કાલે ધર્મ પરિવર્તન માટેની કામગીરી ની વાતો વચ્ચે બબાલ થઈ હતી.અમુક વ્યક્તિઓ જેઓ ખ્રિસ્તી ધર્મ ની પત્રિકાઓ વહેચી રહ્યા હતા તેમને ત્યાંના લોકોએ પકડીને લાફા…

“શતાબ્દી મહોત્સવ થી પરત ફરતી બસ ને નવસારી માં અકસ્માત”

ન્યુઝ ડે નેટવર્ક. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદ માં મુલાકાત કઈ પરત ફરતી બસ ને નવસારી ખાતે અકસ્માત નડ્યો .નવસારી માં હાઇવે ન.48 આ ગોઝારી દુર્ઘટના બની હતી.બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ફોર્ચ્યુનર માં સવાર 9 લોકો નાં…

“શિયાળામાં દિવસે વીજળી આપવાના કૃષિ મંત્રી નાં સંકેત”

ન્યુઝ ડે નેટવર્ક. છેલ્લા કેટલાય મહિનાઓ થી ખેડૂતો દ્વારા શિયાળામાં દિવસે વીજળી આપવાની માંગ થતી રહી છે.આ પાછળ નું કારણ રાત્રે પડતી ઠંડી અને જંગલી પ્રાણીઓ નો ભય રહ્યો છે.સૌરાષ્ટ્ર માં તો સિંહો દિપડા નો ભય વધુ છે.તેથી અવારનવાર ખેડૂતો…

‘પાટણ માં કોંગ્રેસ નું પરાજય પર મનોમંથન”

ન્યુઝ ડે નેટવર્ક. ગુજરાત વિધાનસભા 2022 માં મળેલો કારમો પરાજય કોંગ્રેસ માટે આઘાત જનક છે. કોંગ્રેસ કારોબારી ની એક વિસ્તૃત બેઠક પાટણ ખાતે થઈ.આ બેઠક યુનિવર્સિટી બા રંગભવન ખાતે યોજાઇ.આ બેઠક જગદીશ ઠાકોર ની અધ્યક્ષતા માં યોજાઇ.બેઠક બાદ પ્રદેશ પ્રમુખ…