“ઠંડી નું જોર યથાવત રહેવાની સંભાવના”

ન્યુઝ ડે નેટવર્ક. કલ્પના પટેલ,અમદાવાદ. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ 3 દિવસમાં ઠંડી ફરી 10 ડિગ્રીએ પહોંચવાની આગાહી થઈ રહી છે. લઘુતમ તાપમાન 1 ડિગ્રી ઘટી 13 એ પહોંચ્યું હતું. અમદાવાદનું મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો…

“કળયુગમાં માતાએ જ 2 માસની દિકરીને ફેંકી મારી નાખી”

ન્યુઝ ડે નેટવર્ક. કલ્પના પટેલ,અમદાવાદ, માં સંતાન સામે ઢાળ બનીને ઊભી હોય છે પરંતુ એક માતા એટલી હદે ક્રૂર થઈ શકે કે પોતાની સંતાન ને મારી શકે એ સાબિતી આપ્યો કિસ્સો કાલે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બની ગયો. માત્ર 2…

“કાશ્મીર માં આતંક વિરોધી પ્રદર્શન માં બ્લાસ્ટ ,1 મૌત”

ન્યુઝ ડે નેટવર્ક. ધરતી નાં સ્વર્ગ ગણાતા જમ્મુ અને કાશ્મીર માં કેન્દ્ર સરકાર દ્વારા શાંતિ અને વિકાસ નાં પ્રયાસો વચ્ચે હજુ પણ આતંકીઓ ઉંદર ની જેમ કાર્યરત છે. રવિવાર નાં રોજ રાજોરી અને શ્રીનગર નાં જદીબલ વિસ્તાર માં આતંકીઓ એ…

“ફેઝલે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું”

ન્યુઝ ડે નેટવર્ક. રાજ્યમાં ગત અઠવાડિયે બનેલી છેડતી ની ઘટનાઓ બાદ કાલે ફરી એક અનિચ્છનીય ઘટના સામે આવી છે.આ ઘટના વડોદરા શહેર માં બની હતી જ્યાં ફેઝલ નામના મુસ્લિમ યુવકે એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ યુવતી સાથે 6 મહિના…

“નોટબંધી નાં નિર્ણય પર સુપ્રીમ માં આજે સુનાવણી”

ન્યુઝ ડે નેટવર્ક. 8 નવેમ્બર 2016 નાં દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા નોટ બંધી જાહેર કરવામાં આવી હતી.જેને પડકારતી અરજીઓ સુપ્રીમ કોર્ટ માં દાખલ કરવામાં આવી હતી.આ અરજીઓ લગભગ 58 ની સંખ્યામાં હતી.ન્યાયમૂર્તિ અબ્દુલ નજીરની અધ્યક્ષતામાં પાંચ જજોની સંવેધાનિક બેંચે…

“શાહપુર નાં મકાન માં આગ લાગતાં પરિવાર બળીને ખાખ”

ન્યુઝ ડે નેટવર્ક. સામાન્ય રીતે ઉનાળામાં આગ લાગવાના કિસ્સા બનતાં હોય છે પરંતુ અમદાવાદ શહેર માં ત્રણ દિવસ માં એક બાદ એક બે બનાવ બની ગયા.બે દિવસ અગાઉ શનિવાર નાં રોજ નારણપુરા વિસ્તાર ની મોદી આઈ કેર નામની હોસ્પિટલ માં…

“દ્વારકા પાસે દરિયામાં વહાણ ડૂબ્યું”

ન્યુઝ ડે નેટવર્ક. દ્વારકા પાસે ખરાબ હવામાનના કારણે એક વહાણ ડૂબવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ આ વહાણ 800 ટન નું હતું.દરિયામાં ડૂબી ગયેલા આ વહાણ નું નામ BDI 1398 હતું.એવી પણ માહિતી છે કે એમાં સવાર તમામ લોકોને…

“હિરાબા ની પ્રાર્થના સભામાં પોહોચ્યા મહાનુભાવો”

ન્યુઝ ડે નેટવર્ક. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં માતા હિરાબા નાં અવસાન બાદ આજે તેમના વતન વડનગર માં પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં સાંસદો ,ધારાસભ્યો,સાધુ સંતો સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. ભારતી આશ્રમ નાં ઋષિ ભારતી બાપુએ શ્રધ્ધાંજલી અર્પણ કરતા…

“વર્ષ નાં અંતિમ દિવસે શહેર નાં ડમરુ સર્કલે હત્યા”

ન્યુઝ ડે નેટવર્ક. 2022 નાં અંતિમ દિવસે અમદાવાદ શહેર નાં એક ચાણક્ય પૂરી ડમરુ સર્કલ ખાતે હત્યા નો બનાવ બન્યો હતો.રાજેન્દ્ર નવલ નમક 25 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ સેકટર 3 ડમરુ સર્કલ પાસેથી રાજેન્દ્ર નવલ ને…

‘સંઘ હેડકવાર્ટર ને બોમ્બ થી ઉડાવવાની ધમકી,સુરક્ષા માં વધારો “

ન્યુઝ ડે નેટવર્ક. વિશ્વ નાં સૌથી મોટા સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ નાં નાગપુર સ્થિત કાર્યાલય ને બોમ્બ થી ઉડાવવાની ધમકી આપવાના આવી હતી.કોઈ અજાણ્યા વ્યકિતએ ફોન કરીને આ ધમકી આપી હતી.ત્યાર બાદ અહીંયા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી…