“ગુજરાતમાં 5011 ગુમ મહિલાઓ ની કોઈ માહિતી નથી”

નવરાત્રીના સમયે અડધી રાત્રે પણ સલામત ફરતી મહિલાઓ ગુજરાતનું એક પરિચય રહી છે. મહિલા સુરક્ષા નું આ એક ઉત્તમ ઉદાહરણ આખા દેશમાં ગુજરાતી પૂરું પાડ્યું છે, પરંતુ લવ જેહાદ અને પ્રેમ પ્રકરણના કિસ્સાઓ વધતા આજે સ્થિતિ એ છે કે ગુજરાતમાં…

“ઇઝરાયેલ એ ઈરાનમાં ઘૂસીને હમાસ ચીફને ઉડાવ્યો”

ગત વર્ષે ઇઝરાયેલ પર હુમલો કરનારા કટરવાદી સંગઠન હરકત અલ મુકાવમાં અલ ઈસ્લામીયા એટલે કે હમાસના ચીફ ઈસ્માઈલ હાનીયેહેને ઉડાવીને ફરી એકવાર પોતાની મર્દાના તાકાત નો પરચો આપ્યો છે .100% મુસ્લિમ વસ્તી ધરાવતા અને અત્યંત કટરવાદી મુસ્લિમ રાષ્ટ્ર ઈરાન ની…

“રિસાયકલિંગ રિસર્ચ પર ભાર મુકનારી દેશની પ્રથમ પ્લાસ્ટિક યુનિવર્સિટી વાપીમાં શરૂ થશે”

પર્યાવરણને નુકસાન પહોંચાડનાર પ્લાસ્ટિક જેવી વસ્તુ માટે રિસર્ચ કરનારી દેશની પ્રથમ પ્લાસ્ટિક યુનિવર્સિટી ગુજરાતના વાપી ખાતે શરૂ થઈ છે. પ્લાસ્ટિકને કારણે પર્યાવરણને નુકસાન થાય છે, કાર્બન ફૂટ પ્રિન્ટ વધારે છે સહિતની માન્યતાઓને દૂર કરવા તેમજ દેશના ઉભરી રહેલા અર્થતંત્રમાં કરોડરજ્જુની…

“ગ્લોબલ વોર્મિંગ માં અમદાવાદ શહેરને પણ ભૂગર્ભુજલ સંકટ નો સામનો કરવો પડી શકે છે”

આખો વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગ સ્થિતિનો સામનો કરી રહ્યો છે.ત્યારે અમદાવાદ શહેર ને પણ ભૂગર્ભજલ સંકટનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર રિપોર્ટમાં એવા તારણો રજૂ કરવામાં આવ્યા છે. વરસાદને કારણે ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે.પરિણામે જમીનમાં…

“વિદ્યાર્થીઓ ની સુરક્ષા બાબતે ABVP દ્વારા કરવામાં આવેલું આંદોલન સફળ”

ન્યુઝ ડે નેટવર્ક. આશ્રમરોડ સ્થિત નવગુજરાત કોલેજ કેમ્પસમાં કોઈ જ પ્રકારની સિક્યોરિટી ની વ્યવસ્થા કે સિક્યોરીટી ગાર્ડની વ્યવસ્થા નહતી. છેલ્લા એક મહિના માં વિદ્યાર્થી ની સુરક્ષા ને લગતી 3 ગંભીર ઘટના ઘટતા ABVP દ્વારા ૦૭-૦૨-૨૦૨૩ ના રોજ સિક્યોરિટી ગાર્ડની માંગ…

“રાજસ્થાન માં કાળઝાળ ગરમી ની આગાહી”

ન્યુઝ ડે નેટવર્ક. આ વર્ષે સમય પહેલા શરૂ થયેલી ગરમી થી રાહત ની રાહ વચ્ચે રાજસ્થાન વાસીઓ માટે ખરાબ સમાચાર છે.એક આગાહી અનુસાર રાજસ્થાન નાં લોકોને આ વર્ષે કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે.હવામાન વિભાગના સંકેત અનુસાર રાજસ્થાન માં…

“ઈ ટેન્ડર નાં વિરોધી પ્રદર્શનકારીઓ પર હરિયાણા માં લાઠી ચાર્જ”

ન્યુઝ ડે નેટવર્ક. હરિયાણા માં ઈ ટેન્ડર સામે વિવાદ વકરતા આજે પ્રદર્શનકારીઓ પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યું હતું. ઈ ટેન્ડર નાં વિરોધ માં લગભગ ચાર હજાર લોકો જેમાં સરપંચો હતા તેઓએ વિરોધ પ્રદર્શન નું આયોજન કર્યું હતું. ઈ…

“આર અશ્વિન ભારતનો ત્રીજો સૌથી સફળ બોલર”

ન્યુઝ ડે નેટવર્ક. 2 માર્ચ 2023,ઇન્દોર ખાતે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી સિરીઝ ની ત્રીજી ટેસ્ટ મેચ માં ત્રણ મહત્વપૂર્ણ વિકેટો લેવાની સાથે ભારતીય ક્રિકેટ ટીમના બોલર ઓલરાઉન્ડર આર અશ્વીને એક સિદ્ધિ નોધાવી છે.આ મેચ માં ત્રણ વિકેટ ઝડપવા સાથે…

“પાયલટ ની સતર્કતા નાં કારણે જાનહાનિ ટળી”

ન્યુઝ ડે નેટવર્ક. કોલકાતામાં સ્પાઈસ જેટના વિમાન માં ખામી સર્જાતા ઇમેરજેંસી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.પાયલટ ની સતર્કતા નાં કારણે મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી. સ્પાઈસ જેટ ની ફ્લાઇટ નાં પાયલટ ને એન્જિન નો બ્લેડ તૂટેલો ધ્યાન માં આવતા…

“કચ્છ માંથી BSF ને મળ્યું બિનવારસી ચરસ નું પેકેટ”

ન્યુઝ ડે નેટવર્ક. ભુજમાં બીએસએફ ની ટીમને પેટ્રોલિંગ કરતી વખતે બેટ પાસેથી ચરસનુ પેકેટ મળ્યું હતું.જખો નાં ઇબ્રાહિમ પીર બેટ પાસે થી આ પેકેટ મળ્યું હતું.પકડાયેલા આ પેકેટ પર અરેબીકા પ્રીમિયમ ઇગો ઇસ્ટ કેફે વેલ્વેટ નું લખાણ લખેલું હતું.ઝડપાયેલ આ…