“ગાંધીનગરમાં કેનાલમાં દીકરીના જવેરા પધરાવવા જતા પિડિયાટ્રિશનનો પગ લપસ્યો”

ગાંધીનગરમાં કેનાલમાં દીકરીના જવેરા પધરાવવા જતા પિડિયાટ્રિશનનો પગ લપસ્યો

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જતા ડૉક્ટરનું મોત થયું, 6 વર્ષની દીકરીના નજરોની સામે જ પિતા કેનાલમાં ગરકાવ થયા, અડાલજ કેનાલમાં દીકરીના જવેરા પધરાવવા જતા પિડિયાટ્રિશનનો પગ લપસ્યો, પિતાને કેનાલમાં ડૂબતા જોઈને માસૂમ દીકરીએ બૂમાબૂમ કરી, કલ્પાંત કરતી બાળકી પિતાને બચાવો બચાવોની બૂમો પાડતી હતી, બાળકીનો અવાજ સાંભળીને આસપાસમાંથી લોકો દોડી આવ્યા, કેનાલમાં ડૂબી જતા ડૉક્ટર નિરવ બ્રહ્મભટ્ટનું મૃત્યુ થયું.