“મારું એક જ સપનું -ભગવા એ હિન્દ :બાગેશ્વર બાબા “

 

ન્યુઝ ડૅ નેટવર્ક, દેશભરમાં અલગ અલગ મુદ્દાઓ પર ચાલી રહેલા વિવાદ જેમ કે મહારાષ્ટ્ર માં તાજેતરમાં ગુજરાતી વેપારી ને અમુકે તત્વોએ મરાઠી બોલવા બાબતે લાફો માર્યો હતો તેવા તણાવપૂર્ણ વાતવરણ માં પટના માં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે મારું એકે જ સપનું છે અને એ છે ભગવા એ હિન્દ, સાથે બાબા બાગેશ્વરે જણાવ્યું હતું કે ભારત હિન્દૂ રાષ્ટ્ર બનશે તો પહેલું રાજ્ય બિહાર હશે, હું હિન્દૂ છું અને માત્ર હિન્દુત્વ ની જ વાત કરું છુ.