ન્યુઝ ડે નેટવર્ક.
પંચમહાલ જિલ્લાના એક કાર્યક્રમ જ્યાં કિંજલ દવે પર્ફોર્મ કરવાનાં હતા ત્યાં વ્યવસ્થા માં ગડબડ થતાં લોકોએ કુરસીઓ ની તોડફોડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના રંગારંગ કાર્યક્રમ પંચમહોત્સવ માં કિંજલ દવે ને પર્ફોરમ કરવાનું હતું ત્યાં કાર્યક્રમ નિશુલ્ક રાખતા વધારે લોકો કાર્યક્રમ માં આવવાથી અવ્યવસ્થા ની સ્થિતિ સર્જાઈ હતી.સ્થિતિ નો અણસાર આવી જતા કિંજલ દવેને કાર્યક્રમ વચ્ચે જ પડતું મૂકી નીકળી જવું પડયું હતું.સ્થિત એ હદે ખરાબ થઈ હતી કે પોલીસે પરિસ્થિતિ કાબૂમાં કરવા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.