મહારાણી અબ્બક્કા
huમહારાણી અબ્બક્કા ન્યુઝડે નેટવર્ક આ વર્ષ મહારાણી અબ્બક્કાના જન્મનું ૫૦૦મુ વર્ષે છે.` તેઓશ્રીના જીવનને જાણીએ તે પહેલાં તે પૂર્વેની સ્થિતિને પણ થોડી જાણી લઈએ. *૧૬મી શતાબ્દી* ના મધ્યમાં દક્ષિણ ભારતનો રાય સમુદાય ખૂબ જ ગૌરવશાળી અને સમૃદ્ધ હતો. આ સમુદાયના…






