“ગાંધીનગર જિલ્લા કલેકટરના અઘ્યક્ષ સ્થાને અટલ ભૂજલ યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ભૂર્ગર્ભ જળ વ્યવસ્થાપનમાં સુઘારો લાવી ભૂગર્ભ જળને નીચ જતા રોકવાના ઉમદા આશયથી રાજયમાં ગાંધીનગર જિલ્લા સહિત ૬ જિલ્લામાં અટલ ભૂજલ યોજના અમલી બનાવવામાં આવી છે. તાજેતરમાં ગાંધીનગર જિલ્લામાં અટલ ભૂજલ યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક ગાંધીનગર જિલ્લા કલેકટર…

“વિકાસનો મુખ્ય આધાર પાણી છે:સીએમ”

ન્યુઝ ડે નેટવર્ક છોટા ઉદેપુર ખાતે યોજનાઓ નું લોકાર્પણ કરતા રાજ્ય નાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વિકાસ નો મુખ્ય આધાર પાણી છે.ગુજરાતે બે-અઢી દાયકા પહેલાં પાણીની યાતના જોઇ છે, તંગી ભોગવી છે. હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇના આયોજનથી ઘરે-ઘરે પાણી પહોચતું થયું…

“કેવડિયા ખાતે ભારત સરકા૨ના આરોગ્ય -પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું આયોજન”

ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર. ભારત સરકા૨ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે તા. પ, ૬, ૭ મે ૨૦૨૨ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતાનગર – કેવડિયા ખાતે ભારત સરકારની ૧૪મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની…

“ગુજરાતના મુખ્યમંત્રી અને કાયદામંત્રી એ દિલ્લી મુખ્યમંત્રીઓ અને ન્યાયધીશો ની કોન્ફરન્સમાં ભાગ લીધો”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે નવી દિલ્હીમાં યોજાયેલી મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૦-૧૧માં ગુજરાત રાજ્યના ન્યાયતંત્રમાં માળખાકીય…

“ગુજરાત ગૌરવ દિવસ -૧ મે સ્થાપના દિને પાટણ જિલ્લાને વિકાસના કામોની ભેટ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે ઉજવવાની પરંપરા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરી હતી. એ શ્રુંખલાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લ્લામાં ૧લી મે-સ્થાપના દિવસની ઉજવણી…

“રાજ્યના ૮૦ લાખ કુટુંબોના ૪ કરોડ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડથી લાભાન્વિત કરાશે”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમીષાબેન સુથારની ઉપસ્થિતિમાં તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે ‘પી.એમ.જે.એ.વાય.–મા’ યોજનાની તૃતીય ગવર્નિંગ બોડી (જી.બી.એમ)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આ યોજના અંતર્ગત નિયત માપદંડો પ્રમાણે…

“પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાના પાણી તથા મૂંગા પશુઓને ઘાસચારાની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ગુજરાત સરકાર નું સઘન આયોજન “

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ મૂંગા અબોલ પશુઓને પણ ઘાસચારો તેમજ પાણી ઉપલબ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના…

“આજથી કેશોદથી મુંબઇ વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ “

ગુજરાત માં એવિએશન ક્ષેત્રે વધુ એક સેવાઓ પ્રારંભ કરવામાં આવ્યો છે. Cm ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા એ આજે કેશોદ એરપોર્ટ ખાતે કેશોદથી મુંબઇ વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ એરપોર્ટ…

વડોદરા માં હિટ એન્ડ રન બનાવ 1 વ્યક્તિ નું મૌત

વડોદરા નાં હિટ એન્ડ રન કેસ નો બનાવ બન્યો હતો.મળતી માહિતી મુજબ વડોદરા નાં તાંદલજા વિસ્તાર માં બેસીલ સ્કૂલ પાસે શકીલા પાર્ક પાસે આ બનાવ બન્યો હતો. રાત્રિ નાં સમયે કાર ની ટક્કર વાગ્યા અજાણ્યા શખ્સ નું ઘટના સ્થળ પર…