“બનાવટી ખેડૂતો સામે મહેસુલ વિભાગની લાલ આંખ”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ખેડા જિલ્લાની માતર મામલતદાર કચેરી ખાતે પહોંચેલા મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્યમાં બનાવટી ખેડૂતો સાવધાન રહે, જે ઇસમો બનાવટી ખેડૂતો બની ગયા છે. તેમના ઉપર રાજ્ય સરકાર કાયદા અન્વયે કડકમાં કડક પગલાં લેશે તથા…

“રથયાત્રા દરમિયાન દીવાલ ઘસી પડતા સંઘવીએ સંવેદનશીલતા નું ઉદાહરણ બેસાડ્યું”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. અષાઢી બીજ નિમિત્તે યોજાતી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા અમદાવાદની ઓળખ સમાન છે. રાજ્યના લાખો શ્રધ્ધાળુઓના આસ્થાનું પ્રતિક એવા જગન્નાથજી તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્યા માટે નિકળે ત્યારે અમદાવાદ શહેર તેમના દર્શન માટે આતુર…

“પુર્વ સૈનીકોની માંગણીઓ પ્રત્યે સરકારનો અભિગમ સકારાત્મક છે: ગૃહરાજ્ય મંત્રી “

ન્યૂઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ગુજરાત રાજ્યના સેવા નિવૃત્ત આર્મી, નેવી, એર્ફોર્સના પૂર્વ સૈનિકોની કેટલીક રજુઆતો સંદર્ભે આજે ગૃહરાજ્યમંત્રી સંઘવી એ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું. વિવિધ વિભાગોને લગતી રજુઆતો બાબત પૂર્વ સૈનિક સેવા પરિષદના આગેવાનો પણ આ…

“એક પ્રોફેસરની માનવતા, એક પિતાના સ્વ્પ્ન અને એક દિકરીના જુસ્સાને બિરદાવતા ગૃહમંત્રી”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. ખેલ મહાકુંભ 2022 દરમિયાન ખેલ ભાવનાની સાથે સંવેદનશીલતા અને માનવતાના પણ કેટલાય કિસ્સાઓ ગુજરાતમાં જોવા અને સાંભળવા મળ્યા છે. આ જ પ્રકારનો એક કિસ્સો પાછલા દિવસોમાં અમદાવાદમાં જોવા મળ્યો જ્યાં સ્પેશિયલ મહાકુંભમાં ભાગ લેવા માટે સુરતથી અમદાવાદ…

“વિશ્વામિત્રી માં આવતા પુર ને ધ્યાન માં રાખી તંત્ર સજ્જ”

ન્યુઝ ડે નેટવર્ક,વડોદરા. દર વર્ષે ચોમાસા સાથે શહેરીજનો ને પડતી મુશ્કેલીઓ સાથે ગ્રામ્ય વિસ્તાર માં પણ પડતી તકલીફો ને ધ્યાન માં રાખીને તંત્ર દ્વારા આગમ ચેતીના ભાગ રૂપે વિવિધ સ્તરે આયોજન થઈ રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લા માં થી પસાર…

“હળવદ માં દિવાલ તૂટતાં 12 શ્રમજીવીઓના મૃત્યુ “

ન્યૂજ ડે નેટવર્ક ,ગાંધીનગર . મોરબી જિલ્લા ના હળવદ તાલુકા ના એક ગામમાં આજે દિવાલ તૂટતાં 12 શ્રમજીવીઓના કરૂણ મૌત નીપજયાં હતા. આ ઘટના આજે બપોરે લગભગ 12 વાગ્યે બની હતી. હળવદ તાલુકા ના દીઘડિયા ગામે આ કરૂણ ઘટના બની…

“ના એએમસી ના ભાજપ ,કર્ણાવતી લખાયું નગરદેવી ના દ્વારે”

ન્યૂજ ડે નેટવર્ક ,ગાંધીનગર. વિવાદ જૂનો છે અને લોક લાગણી સાથે જોડાયેલુ પણ છે.કેટલાય વિરોધ માં અને કેટલાય સમર્થક છે. ભારતીય જનતા પાર્ટી નો જ્યારે ગુજરાત માં સૌ પ્રથમ મોટો વિજય થયો હતો ત્યારથી આ નામનું વિવાદ ચાલી રહ્યું છે.…

ગૌરવઃ દેશમાં ગીર ગાયોની સંખ્યામાં નોંધપાત્ર વધારો”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર પશુપાલન વિભાગ દ્વારા ગુરૂવારે 20મો પશુધન સરવે રજુ કરવામાં આવ્યો. આ પહેલા વર્ષ 2013માં પશુધન સરવે રજુ થયો હતો. વર્ષ 2013ની સરખામણીએ દેશમાં દેશી ગાયોના પ્રમાણમાં ઘટાડો થયો છે, વર્ષ 2013માં કુલ ગોધનમાં 19 ટકા ગાયો દેશી…

” અમદાવાદ ગાંધીનગર માં પારો 46 ડિગ્રી ગરમી નો પ્રકોપ”

ન્યુઝ ડે નેટવર્ક ,ગાંધીનગર. રાજ્યમાં ગરમી નો પ્રકોપ યથાવત છે ત્યારે ગઈકાલે ગુરુવાર નાં રોજ રાજ્યમાં વિવિધ સ્થળોએ ગરમી થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુરુવાર નાં રોજ અમદાવાદ ગાંધીનગર અને સુરેન્દ્રનગર માં સરેરાશ મહત્તમ તાપમાન 46 ડિગ્રી નોંધાયું હતું.સતત…

“જૂના વાહનો ને સ્ક્રેપ કરવા ત્રણ સેન્ટરો ને રાજ્યમાં મંજૂરી, દેશનો પ્રથમ કિસ્સો”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર. દેશમાં પહેલીવાર ગુજરાતમાં ત્રણ સ્ક્રેપ સેન્ટરને કેન્દ્ર સરકારે ઘડેલી સ્ક્રેપ પોલીસીના અમલના ભાગરુપે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. આ સ્ક્રેપ પોલિસી અંતર્ગત ૧૫ વર્ષ જૂના વાહનોને ભાંગવામાં આવશે. ટૂંક જ સમયમાં કવાયત હાથ ધરી છે. સ્ક્રેપ…